એક એવો પરિવાર, જ્યાં ભલે એ.સી. હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય.એક એવું કુટુંબ, જ્યાં ભલે બધા પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ…
PramukhSaurabh
નરસિંહ મહેતાએ સાચા વૈષ્ણવનું પહેલું લક્ષણ એ બતાવ્યું છે કે “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે”. જીવન દરમિયાન કેવળ પોતાનો જ સ્વાર્થ…
જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ કોને થાય છે? માતા-પિતા, સગાં-સંબંધી અને મિત્રોને, પરંતુ રડતું કોણ હોય છે? એ નવજાત શિશુ. જો…
પ્રાચીનયુગથી આજપર્યંત માનવ સુખ, સુવિધા અને સગવડ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યો છે. મનુષ્ય પોતાના સુખમાં અભિવૃદ્ધિ કરવા પ્રતિક્ષણ કંઈક નવું વિચારે છે અને તેને અમલમાં…
આપણી ઘડિયાળનો સતત સરકતો કાંટો માત્ર ક્ષણો વીણતો રહે છે, જ્યારે દીવાલ પર જરાતરા ઝૂલતું કેલેન્ડર મહિનાઓ સરકાવતું રહે છે. દર 365 દિવસ પછી એક નવો…
વર્ષ 2011માં H.S.C વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણ પ્રાપ્ત કરીને હજારો વિદ્યાર્થીઓએ એન્જિનિયરીંગની વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવ્યો. આ પ્રવેશ મેળવવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે આકરી મહેનત…
પ્રમુખ સૌરભ થોમસઆલ્વાએડિસને વિદ્યુત બલ્બની શોધ માટે અત્યંત પરિશ્રમ કર્યો હતો. તે સમયે તેની ટીમનાસર્વેસભ્યો24 કલાક સખત ઉદ્યમકરે ત્યારે માત્ર એક જબલ્બ બનતો. એક રાત્રેએડીસને બલ્બ…