Prachi

The Foundation Stone Of The River Lining Work Was Laid At Prachi Tirth.

સરસ્વતી નદીના કાંઠા પર રૂ.40,35,000ના ખર્ચે રિવર લાઈનિંગની કામગીરીથી શ્રદ્ધાળુઓની સગવડતામાં વધારો થશે પ્રાચી તીર્થ: ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ગામે આવેલ માધવરાયજી ભગવાનના મંદિરમાંથી…