Powered

બેટરી સંચાલિત વાહનો: પ્રદૂષણ ઘટાડવાનો સરળ ઈલાજ

બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના’ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2015-16થી અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓએ વાહનો ખરીદ્યા, જે માટે રૂ.56 કરોડથી વધુની સહાય ચૂકવાઈ:…