Power

Biogas and bio fuel powered car rally started from Himmatnagar

આ કાર રેલી 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે કાર રેલીનું આયોજન થયું ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે…

A joint operation of the police and the power company

સામૂહિક  દુષ્કર્મનાં આરોપીનાં ચાર મકાનોમા ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા જામનગરમા  ગેંગરેપના કેસ માં પકડાયેલા આરોપી ના રહેણાંક મકાનો માં વીજ ચોરી થતી હોવા નું જણાતા…

Dissatisfaction with 11 percent price hike by power system, demand for 40 percent price hike

પીજીવીસીએલના કોન્ટ્રાકટરો લડતના માર્ગે :  સાંજથી બેમુદતી હડતાલની ચીમકી અંદાજે 500 કોન્ટ્રાકટરો બપોરે કોર્પોરેટ ઓફીસે એકત્રિત થઈ સુત્રોચ્ચાર-દેખાવો સાથે એમડીને આવેદન પાઠવશે, જો માંગણી નહિ સંતોષાય…

PGVCL પાંચ મહિનામાં રૂ.67 કરોડની વીજચોરી પકડી

એપ્રિલ-2023થી માર્ચ – 2024 દરમિયાન 81,999 વીજ કનેકશનોમાં થયેલી રૂ. 253 કરોડની વીજચોરી પકડી વિજીલન્સ અને ડીવીઝનની કામગીરીઓમાં સુધારો કરી થતી નુકશાની હટાવવા મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ…

Vadodara: Company managers reach Gujarat Electricity office over inadequate power supply

વડોદરાના સાવલી તાલુકામા આવેલ લામળાપુરા પુરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા 20થી 22 જેટલી નાની મોટી કંપનીઓ આવેલ છે ત્યાંના ઉદ્યોગપતીઓને પોતાના ઉદ્યોગો ચલાવવા માટે હાલાકી પડી રહી…

દુનિયાનો નવો પાવર અઈં (અમેરિકા-ઇન્ડિયા): મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને કર્યો સંબોધિત ઙઞજઇંઙના સૂત્રને અપવાની ભારત વિકસિત બનશે, પી એટલે પ્રોગ્રેસિવ ઈન્ડિયા, યુ એટલે અનસ્ટોપેબલ…

Surat: Union Water Power Minister C.R.Patil drawing the houses of 'PM Awas Yojana'

Surat: અડાજણ ખાતે રૂ.77.08 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના 744 પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ જરૂરિયાતમંદ નાગરિકોને…

સત્તાનું ઘમંડ: અગ્નિકાંડની ચર્ચાનો વિપક્ષનો "અવાજ” શાસકો એ દબાવી દીધો!!!

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ અંગે જનરલ બોર્ડમાં ચર્ચા કરવાની વશરામ સગઠિયા માંગને શાસકોએ અવગણી, પ્રશ્ર્નની ચર્ચા જ  ન થવા દીધી: સભાગૃહમાં બાલમંદિર જેવા તોફાની દ્રશ્યો…

1 48

શોર્ટ સર્કિટની દુર્ઘટના ખાળવા પીજીવીસીએલ એક્શનમાં રાજકોટનો લોકમેળો, તરણેતરનો મેળો, નાગેશ્વર, ઘેલા સોમનાથ, વિરપુર, સાળંગપુર, માતાનો મઢ, કોટેશ્વર, પરબ, બગદાણા સહિતના 97 સ્થળોએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ…

17 13

અમેરિકા વિશ્વ જમાદાર તરીકે ઓળખાય છે. આખા વિશ્વના મોટાભાગના નિર્ણયો તેના ઈશારે લેવામાં આવતા હોય છે. જો કે અમેરિકાને ટોચ ઉપર પહોંચાડવામાં ભારતીયોનો જ સિંહ ફાળો…