positive

school corona covid 19

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 5 વિદ્યાર્થી અને 2 શિક્ષક થયા કોરોના સંક્રમિત થયા રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે અને હવે…

corona covid 19 vaccine

વસુધા સોસાયટીમાં 3 અને ગર્વમેન્ટ પ્રેસ કોલોનીમાં કોરોનાનો એક કેસ મળી આવ્યો: તમામ એક જ પરિવારના રાજકોટમાંથી કોરોના વિદાય લેવા ભણી આગળ વધી રહ્યો છે. વેક્સિનેશનની…

Screenshot 2 16

પગાર અને બોન્ડના પ્રશ્ને તબીબોનો ઉગ્ર વિરોધ સાથે સુત્રચાર  રાજ્યભરના 2000થી વધુ તબીબો હડતાલમાં જોડાયા આરોગ્ય સેવા ખોરવાઈ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. આજરોજ પીડીયું કોલેજ પર તબીબો પોઝિટિવ વેયમાં વિરોધ કરયો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હડતાલ પર રહેલા તબીબોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં 100 જેવી બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું છે સાથે ઠેર ઠેર,રાજકોટ,ગાંધીનગર સુરત,એમ અલગ અલગ 2000 જેવા તબીબો હડતાલ પર ઉતરતા પરિસ્થિતિ ખોરવાઈ છે અને ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે. આવેદન બાદ મામલો ઉગ્ર બન્યો છે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાર સુધી તબીબોનો હડતાલ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ…

success

જીવનમાં સફળતા મેળવવા માટે સતત સક્રિય રેહવુ ખુબ જરૂરી બને છે જ્યારે આપણે પ્રયત્ન કરીયે છીએ ત્યારે 50% નિષ્ફળ થવાનો ભય મનમાં ક્યાંક જગ્યાએ મુંજવણે છે…