ઓછા કર્મચારીઓને કામ પર મોકલી રૂ. 8.46 લાખની સરકાર સાથે છેતરપિંડી કરી: ઇ.એસ.આઇ.ની રકમ કર્મચારીના ખાતામાં જમા ન કરાવી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા કોર્ટમાં સફાઇ કામનો…
porbandar
પરિશ્રમ સોસાયટીનો શખ્સ કિન્નર ન હોવા છતાં રૂણ ધારણ કરી લોકોને ગુમરાહ કરે છે અને પૈસા પડાવે છે શહેરમાં નકલી કિન્નરોનો પગપેસારો થયો છે. આવા કિન્નરો…
મત્સ્ય બંદરના સ્થળને લઇને કોંગ્રેસે માછીમાર સમાજને ગેરમાર્ગે દોરી વિવાદ ઉભો કર્યો: વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદરમાં મત્સ્ય બંદરના નવા સ્થળની બાબતને લઈને કોંગ્રેસે જે…
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રેવદ્રા ગામમાં સરકારના આદેશ પહેલાથી જ સરકારી પ્રાથમિક શાળા ધમધમી રહી હતી. આ શાળામાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું.…
પોરબંદર શહેરમાં સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયોગ કરવામાં આવી રહ્રાા છે. જેમાં તરબુચ અને નાળીયેર બાદ હવે રાંધણ ગેસના બાટલા પર પણ મતદાન…
દર્દીઓના પરિવારજનોને ઇન્જેકશનો બહારથી લેવા કરાય છે મજબુર સરકારની બેદરકારીથી આરોગ્ય કર્મીઓની મહેનત એળે જતી હોવાની ચર્ચા પોરબંદરની સરકારી જનરલ તેમજ સરકારી કોવિડ હોસ્પિટલમાં લોહી પાતળા…
પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પાન-માવાનો પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્રાું છે. નસર્ગિં સ્કૂલ ખાતે સ્થળાંતર થયેલ સરકારી હોસ્પિટલના લગભગ દરેક ખૂણા પર પાન-માવાની પીચકારીઓ…
માછીમારોમાં ઉઠતા સવાલો: હાલ સૌરાષ્ટ્રના 250થી વધુ માછીમારો અને અબજો રૂપિયાની 1100 જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અનેક વખત ભારતીય બોટોના અપહરણ કરવામાં…
સમગ્ર વિશ્વમાં વલ્ર્ડ વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ર4 જેટલા મોટા અને રર6 જેટલા સેટેલાઈટ વેટલેન્ડ આવેલા છે. જેમાં અનેક વિદેશી…
ડેપ્યુટી કલેક્ટર કે.વી. બાટીએ કિર્તી મંદિરના એક એક સ્થળની વિશેષ સમજુતિ આપી બોલીવુડ અભિનેતા આમિરખાન તેમની એનીવર્સરી ઉજવવા તાજેતરમાં સાસણ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે…