માધવપુર ઘેડ ખાતે ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા હાલ કોરોના વધતા સંક્રમણને લઈને હાલ પોરબંદર સિવલ મા સારવાર લઈ રહિયા…
porbandar
પોરબંદર જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે શહેરની મુખ્ય કોવિડ હોસ્પિટલ તેમજ મંજૂરી મળેલ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓથી…
પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ વધતા મૃત્યુના કેસમાં પણ વધારો થઈ રહ્રાો છે. હાલ સ્મશાન ભૂમિમાં પણ વેઈટીન્ગ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને સ્મશાનમાં આવતા મૃતદેહોની…
પોરબંદરની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ ડોકટર સહિત મેડીકલ સ્ટાફનો અભાવ પણ જોવા મળે છે. તેમ છતાં અહીંથી ડેપ્યુટેશન પર બહારના જિલ્લામાં…
જીલ્લા પોલીસવડા અને ગૃહમંત્રી સુધી રજુઆત પોરબંદરના ધરમપુર ગામે એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવા છતાં પોલીસ દુષ્કર્મ અંગેની ફરિયાદ ન લેતી હોવાના આક્ષોપ થયા છે.…
પોરબંદર જિલ્લામાં કોરોના ટેસ્ટ અંગે કોઈ ખાનગી લેબને મંજુરી આપવામાં આવી નથી અને આ અંગે કોઈ ખાનગી લેબોરેટરીએ માંગણી ન કરી હોવાનું તંત્ર જણાવી રહ્રાું છે,…
પોરબંદરના એરપોર્ટ વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં પાંચ વર્ષની એક બાળકી અને તેની માતા ઘાયલ થયા હતા, જેમાં માતાનું મોત નિપજ્યું છે. રાણાવાવ…
પોરબંદરની ચોપાટી પર ચાઈનીઝ બજારનો વિવાદ વધુ એક વખત વકર્યો છે. અહીં રસ્તાનું કામ શરૂ થતા ભૂતકાળમાં અહીં રેકડી રાખતા ધંધાથર્ીઓએ કામ અટકાવવા પ્રયાસ કર્યો હતો…
બંદરમાં ફાયર સેફટીની સુવિધા આપવા માછીમારોની માંગ દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા પાંચેક વર્ષ પહેલા પાકિસ્તાનની બોટ પકડી લેવામાં આવી હતી. જે બોટ પોરબંદરના સુભાષનગરના હાર્બર મરીન…
બગવદરમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમીત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે બગવદર ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં…