ડિસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસિએશન જાળવણીમાં ઉણુ ઉતર્યુ ક્રિકેટના ઈતિહાસમાં પોરબંદરનું નામ પણ અંકિત થયેલુ છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરિસહળએ પોરબંદર ખાતે…
porbandar
પોરબંદર P.G.V.C.L. ડીવીઝન હેઠળના વિસ્તારોમાં વિજચોરીની અનેક ફરિયાદો ઉઠી હતી, ત્યારે P.G.V.C.L. સર્કલે છેલ્લા પાંચ દિવસમાં જ એક કરોડથી વધુ રકમની વીજચોરી ઝડપી લીધી છે. તારીખ…
અબતક,પોરબંદર પોરબંદરની એક ખાનગી શાળાની શિક્ષિકાનું ઇન્સ્ટાગ્રામમાં નકલી આઇડી બનાવી, શિક્ષિકાને બદનામ કયર્ા અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી બનાવનો ભેદ ઉકેલી લીધો…
અશોક થાનકી, પોરબંદર પોરબંદરના કર્લીના પુલમાં થોડા દિવસ પહેલા નવજાત શિશુ મૂર્ત હાલતમાં મળી આવ્યું હતું જે ગુના સંદર્ભે સ્થનિક પોલીસે તપાસ હાથ ધરતા ખુલ્યો ભેદ…
અફઘાનિસ્તાનમાં ઉત્પાદન કરી ઈરાનમાં રિફાઇન્ડ થઈ ભારત સહિત અન્ય દેશમાં મોકલવાનું કારસ્તાન ઇન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને નેવીએ ઝડપી પાડ્યું મધ દરિયે ઓપરેશન પાર પાડયાનો પ્રથમ કિસ્સો:…
પોરબંદરના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર યુવાનને વધુ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. સૌથી વધુ વખત મહાત્મા ગાંધીળનું સ્ટેચ્યુ બનેલ પોરબંદરના આ યુવાનને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાંધી મંડેલા…
અબતક, રાજકોટ: સમગ્ર દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે. જેથી રાજ્યનાં દરિયા કિનારા પર લાાખો લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા…
અબતક-પોરબંદર પોરબંદરના એક વિદ્યાર્થીએ પાંખીયા વગરનો પંખો બનાવ્યો હતો અને ઇન્સ્પાયર એવોર્ડમાં આ પંખાની કૃતિ રજૂ કરી હતી, જેમાં આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે.…
મોરબી-પોરબંદર સહિતની રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને મંજૂરી મળે તો બેઠકમાં 500 બેઠકોનો વધારો થશે: પહેલા રાઉન્ડમાં મંજૂરી ન મળે તો બીજા રાઉન્ડમાં બેઠકો સામેલ કરાશે:…
સમગ્ર પોરબંદર જીલ્લો દેશી-વિદેશી પક્ષીઓને લીધે પક્ષી નગરી બની ગયો શિયાળાની ઋતુમાં યુરોપમાં ઠંડીની પ્રમાણ વધી જતા અને ખોરાક માટે મુશ્કેલીઓ સર્જાતા દર શિયાળે પોરબંદરના મહેમાન…