કોંગ્રેસે કહી દીધું- અમે નથી રમતા: આપ એકલુ પડી ગયું EVM સાથે ચેડા થયા કે EVM હેડ કરી લેવામાં આવ્યુ: તે પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો…
politics
એન્ટિ કરપ્શન બ્યૂરોએ ગઈ કાલે મોડી રાતે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલના દિવંગત સાઢુ સુરેન્દ્રકુમાર બંસલના નિવાસે દરોડા પાડ્યા હતા. આ દરોડા પીડબ્લ્યુડી કૌભાંડ મામલે પાડવામાં આવ્યા હોવાનું…
વાઘેલા જૂથના ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તો અહેમદ પટેલ માટે રાજ્યસભાના સાંસદનું પદ ટકાવી રાખવું મુશ્કેલ ગુજરાત કોંગ્રેસમાં શરૂ યેલી આંતરિક ખેંચતાણ વચ્ચે સમગ્ર પ્રકરણમાં…
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની જવાબદારી ચાર ઝોનમાં ચાર સહપ્રભારીના શીરે: ભરતસિંહ સોલંકી ટુંકમાં ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસ ખેડશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આગામી ચૂંટણીમાં નવસર્જન ગુજરાતના નારા…
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા કોંગ્રેસ મુકત ગુજરાત બનાવવાના પ્રારંભ સ્વરુપે દિવ્યાબેન સગપરીયા, કિશોર સગપરીયા, સહીતના કોંગ્રેસના અગ્રણીઓને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઇ કુંડલીયા, ગુજરાત…
વિધાનસભાની આગામી ચુંટણીમાં રાજકોટ વિધાનસભા-૬૯માંથી ચુંટણી લડી જીતવાના મુંગેરીલાલા જેવા સ્વપ્ના જોઇ રહેલા ઇન્દ્રનીલ રાજયગુરુને કાર્યકરો ભેગા કરવાના પણ ફાંફા પડે છે જયારે આ વિસ્તારના ભારે…
ગરીબી નાબુદી, ર્આકિ નિર્ભરતા તેમજ આવડતમાં વધારો કરતા કાર્યક્રમોની ભરમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેબીનેટને મોકલવામાં આવેલી દરખાસ્ત કે જેમાં રાજયમાં રોજગારી તકો ઉભી કરવા વિશે…
ધુતરાષ્ટ્રને રહી રહીને યું બ્રહ્મજ્ઞાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી મુલાયમસિંઘ યાદવે રવિવારના રોજ એક કાર્યક્રમમાં અફસોસ વ્યકત કર્યો હતો કે, અખિલેશને મુખ્યમંત્રી ન બનાવ્યો હોત તો…
અરૂણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં સૌથી લાંબો રેલવે કનેકટીવીટી પ્રોજેકટ શ‚ શે: પાડોશી દેશો સો પણ સંબંધો મજબૂત કરવા મહત્વના પ્રયાસો ભારત આસપાસના પાડોશી દેશો સો સંબંધો…
કોંગી દિગ્ગજ ગુરુદાસ કામત, મધુસુદન મીી અને દિગ્વીજયસિંઘ સામે યેલી કાર્યવાહી મોટી સર્જરીના એંધાણ આપતી હોવાનો નિષ્ણાંતોનો મત. દેશના વિવિધ ભાગમાં કોંગ્રેસને મળેલી પરાજય-વિજયના પરિણામોના પૃકરણ…