કોંગ્રેસે સંસદના બંને ગૃહોમાં અને કોંગ્રેસ શાસિત રાજય સરકારોએ પણ જીએસટીને ટેકો આપીને હવે વિરોધ કરીને બે મોઢાની વાતો કરે છે ગુજરાત કોંગ્રેસના નેતાઓના જીએસટી અંગેનાં…
politics
જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક: ભુપેન્દ્રજી યાદવ, વી. સતીષજી તેમજ ભીખુભાઈ દૃલસાણીયાની વિશેષ ઉપસ્થિતિ પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે, આજે પ્રદૃેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની…
ઉત્તર પ્રદેશમાં દલિત અને ગુજરાતમાં કોળી ગણાવી વિધાનસભા ચૂંટણીમાં લાભ ખાટવાની ગણતરી: સંયુકત વિપક્ષી ઉમેદવાર જાહેર કરવાના કોંગ્રેસના પ્લાનને ફટકો મોદી સરકારે ભારે સસ્પેન્સ બાદ અંતે…
પંડિત દીનદયાળ જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત બુના પ્રવાસ દરમ્યાન ભાજપાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને વિસ્તારકોને ઠેર-ઠેર જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણવાળી કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પૂરા કરતા દેશભરમાં ૧૫ જૂન સુધીમાં ૫૦૦ સ્ળોએ સંમેલન યોજાશે: નાણામંત્રી અ‚ણ જેટલી, રવિપ્રસાદ, પ્રકાશ જાવડેકર અને જે.પી.નડ્ડા…
જાપાન, વિયેટનામ અને મ્યાનમાર સાથે સંરક્ષણ અને સુરક્ષાના સંબંધો થયા મજબુત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતનું વજન રહે તે માટે અગ્ની એશિયાના દેશો સાથે સંબંધો મજબુત બનાવવા વર્ષ…
બાપુને મનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડ ઉંધા માથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે ખેંચતાણ શ‚ ઈ છે અને કોંગ્રેસે જ્ઞાતિનું રાજકારણ શ‚ કર્યું છે. સત્તાની ખેંચતાણ વચ્ચે…
નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક, ત્રિપલ તલાક, એફોર્ડેબલ હાઉસીંગ અને ઉધોગનીતિ સહિતના મુદ્દે મોદી સરકાર લોકમાન્ય: પડોશી દેશો સાથે તકરાર, કાશ્મીર હિંસા, લોકપાલની નિમણૂક તથા ઉતરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન…
સીબીઆઈની વિશેષ અદાલતમાં બાબરી ધ્વંસ કેસ બાબતે સુનાવણી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે યેલા બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં આજે સીબીઆઇની વિશેષ અદાલતે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર…
૨૮મી મે થી ૫ જૂન ભાજપની વિસ્તારક યોજના: રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો છોટાઉદેપુરમાં વિશેષ પ્રવાસ: વડાપ્રધાન મન કી બાત કરશે પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું…