વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના 19 દિવસ સુધી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ ચાલી અને અંતે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. શિવસેના કે એનસીપી એકમેકના…
politics
સ્વ.ઇન્દિરા ગાંધી રજવાડાઓના વિશેષાધિકારો પૂર્ણ કર્યા હતા તેમ મોદી સરકારે ગાંધી પરિવારના વિશેષાધિકારો ઓછા કર્યા પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધી દેશના પૂર્વ રજવાડાઓના વિશેષાધિકાર અને ઠાઠમાઠ પૂર્ણવિરામ…
વર્તમાન વિધાનસભાની મુદ્દત આવતીકાલ પૂર્ણ થઇ રહી હોય તે પહેલા કોઇ પક્ષ સરકાર રચવા દાવો ન કરે તો રાજ્યપાલ કોશીયારી રાષ્ટ્રપતિ શાસનની કેન્દ્ર સરકારને ભલામણ કરશે…
શું ઉદ્ધવ ઠાકરે ભાજપના ઘૂંટણીયે પડી જશે?: મહારાષ્ટ્રની રાજકીય પ્રવાહીતા દેશ આખાના રાજકારણનું ભાવિનું નિર્માણ કરશે! મેજીક ફીગરે પહોંચી શિવસેના રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ…
ભાજપના હું તો મરું તને… જેવા વ્યૂહથી શિવસેના ‘બેહાલ’ શિવસેનાના બાલીશ વર્તન સામે નહીં ઝૂકવાના ભાજપના નિર્ણયથી અસમંજસની સ્થિતિ: શરદ પવારે પણ વિપક્ષમાં બેસવાનું વલણ અપનાવતા…
૭મી સુધીમાં સરકાર નહીં બને તો અંધાધૂંધી રોકવા રાષ્ટ્રપતિ શાસનની સંભાવના!!! મહારાષ્ટ્ર દેશી રજવાડાઓના સમયથી દેશની રાજકીય હલચલનું મઘ્યબિંદુ રહ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે બદલાવ આવે…
મધ્યપ્રદેશ સરકારની આ દરખાસ્તને ભાજપે ધાર્મિક માન્યતાઓ સો છેડછાડ સમાન ગણાવી વિરોધ કર્યો હિન્દુ ધર્મમાં શાકાહારીને ઉત્તમ ગણાવવામાં આવ્યો છે. જેી હિન્દુઓની બહુમતિ ધરાવતા આપણા દેશ…
છ બેઠકો માટે ૩૯ થી વધુ દાવેદારો: ગુરૂવારે સ્ક્રિનીંગ કમિટીની બેઠક ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ પૈકી ૬ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે…
સમગ્ર રાજકોટ શહેરમાં ખાડા-ખબડાનું સામ્રાજ્ય: કોંગ્રેસ દ્વારા ખાડાઓ બુરવામાં આવશે: અશોકભાઈ ડાંગર ભાજપના રાજમાં લોકોને પ્રામિક સુવિધા પણ સરખી ની મળતી: લોકો રોડ ટેક્ષ ભરે છે …
કેન્દ્રની મોદી સરકારનો વિરોધ કરવા જતા પવાર પાકિસ્તાનને ‘પ્યારૂ’ કહી દેતા મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં વિરોધીને નવો મુદ્દો મળ્યો કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં દેશને આઝાદીકાળી પીડતી…