ઉના શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ મનુભાઈ બાંભણીયા આજે પ્રમુખ પદે થી તથા તમામ હોદા પરથી રાજીનામું આપી દીધું છે.તેઓ એ પત્ર માં જણાવ્યું હતું કે…
politics
આત્મનિર્ભર તરફનું પહેલુ ડગલું કોંગ્રેસના યુવા બાદ દિગ્ગજ નેતાઓ પણ સચિન પાયલોટના સમર્થનમાં આવ્યા: પાયલોટની ભાજપમાં ન જોડાવાની સ્પષ્ટતા પછી સમાધાનનો માર્ગ અખત્યાર કરવા અપીલ રાજસ્થાનની…
રાજસ્થાન કોંગ્રેસે વિદ્રોહી ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સમર્થિત ધારાસભ્યોની વિરૂદ્ધ આકરી કાર્યવાહીનો નિર્ણય લેવાયો. કોંગ્રેસે ધારાસભ્ય દળની બેઠકમાં વિદ્રોહી ધારાસભ્યોની વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીનો પ્રસ્તાવ પસાર…
પાયલોટના બળવાથી પોતાની ખુરશી ડગમગતા મુખ્યમંત્રી ગેહલોતે પાર્ટીના ધારાસભ્યોને વ્હીપ આપીને બેઠક બોલાવી: ગેહલોત અને પાયલોટનું ભાવિ આજે નકકી થશે દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં…
ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ, 1901ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે…
ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી…
શિવરાજની જૂની ટીમમાંથી ગોપાલ ભાર્ગવ, ભુપેન્દ્રસિંહ, યશોધરા રાજે અને વિશ્ર્વાસ સારંગ મંત્રી: સિંધિયા સમર્થક ગ્રુપ પણ ફાવી ગયું મઘ્યપ્રદેશમાં કોંગ્રેસની ‘કમલ’સરકારનું ‘મહારાજા’જયોતિરાદિત્ય સિંધિયાના બળવા બાદ પતન…
આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રભીખુભાઇ દલસાણીયપસ્થિત રહ્યા આગામી સમયમાં યોજાનાર વિધાનસભા આઠ બેઠકોની પેટા ચૂંટણીઓ…
કોંગ્રેસ છોડનારા 5 કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં મુખ્યત્ત્વે સ્થાનિક સ્વરાજની…
જે રાષ્ટ્રના સુકાનીઓ રાષ્ટ્રનાં કરતાં રાજગાદીને સર્વોપરી માને અને પ્રજાનાં હિતોને ઠોકરે મારે એ દેશનું અધ:પતન થયા વિના રહેતું નથી; એની પ્રતીતિ થવાની હોય એમ આપણા…