મ્યાનમાર, રોહિંગ્યા પ્રકરણ અને વિકાસમાં પૂર્વોત્તર પ્રાંતને મહત્વ આપવાના વડાપ્રધાનના અભિગમથી સમગ્ર પૂર્વોત્તર રાજ્યો હવે કેસરીયાના મૂડમાં રાષ્ટ્રના રાજકીય મંચ પર અવિરતપણે દિગ્વિજય બનીને ઘુમી રહેલા…
politics
પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયાના અઘ્યક્ષ સ્થાને સિરોઇમાં યોજાયેલી કોળી સમાજની બેઠકમાં ધારાસભ્ય સાબરીયા પર વરસ્યો ફરિયાદનો ધોધ સ્થાનીક સ્વરાજયની ચુંટણીના પડધમ…
એપીએમસી એકટમાં સુધારા થતા ખેડૂત બજાર સિવાયના વિસ્તારમાં ખેત ઉપજ વેંચી શકશે: જામનગરમાં કૃષિ મંત્રીની પત્રકાર પરિષદ યોજાઈ એપીએમસી એકટમાં સુધારા થતાં ખેડૂત હવે દેશના કોઈપણ…
મહામંત્રી ચાવડાની રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી, પડધરી, રામાણીની ગોંડલ, જસદણ, વિંછીયા, ચાંગેલાની ઉપલેટા, ધોરાજી, જેતપુર, ભાયાવદર, જામકંડોરણાના ઝોન પ્રભારી તરીકે વરણી રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા…
મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં તથા સહારા બેન મકવાણાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા ખાતે મહિલા કોંગ્રેસ પાંખમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ…
હમ સાથ સાથ હૈ..! કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી: સભ્ય નોંધણી માટે કાર્યકરોને મેદાનમાં ઉતરવા હાકલ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી જીતવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે તમામ…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રજાને ફળશે ૩૧ જિલ્લા પંચાયતો, ૬ મહાપાલિકા, ૫૫ નગરપાલિકા અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી નજીક આવતા સરકાર હરકતમાં, ચૂંટણી જાહેર થયા પૂર્વે અનેક…
પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા દ્વારા રાજીનામાંની દરખાસ્ત, નવા પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા આરૂઢ થાય તેવી શકયતા ચૂંટણી પૂર્વે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફાર થાય તેવી…
૨૮ જિ.પં., ૬ મહાપાલિકા અને ૫૧ નગરપાલિકાઓમાં ડીડીઓ, મ્યુનિ. કમિશનર અને ચીફ ઓફિસરોની ‘વહિવટદાર’ તરીકે નિમણુંક: ત્રણ મહિના સુધી કોઈ નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકાય…
છાશવારે બંધનું એલાન આપવાની માનસિકતા દેશની જનતાએ કોંગ્રેસની દુકાનો કાયમ બંધ કરી દીધી છે : માંકડ-કોઠારી-રાઠોડ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, ગુજ૨ાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન…