ઉમીયા ધામ ખાતે હાર્દિક સિવાયના પાટીદાર આગેવાન હાજર વિધાનસભા ચૂંટણી અગાઉ પાટીદારોની નારાજગીને દૂર કરવા માટે ભાજપ સરકાર દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આનંદીબેન મુખ્યમંત્રી…
political
ભાજપ સાથે છેડો ફાડનાર ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રાયજી સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકીએ કરી ગુફતેગુ આગામી ડિસેમ્બરમાં આવી રહેલા…
બે કોઁગી ધારાસભ્યોના મત રદ થયા તેને સુપ્રીમમાં પડકારશે: સોશિયલ મીડિયામાં અંગત નિશાન બનાવશે તેને છોડીશ નહીં રાજયસભાની ચુંટણી પરિણામો બાદ આજરોજ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ…
મુખ્ય ચૂંટણી અધિકારી અચલકુમાર જોતીએ રાજકીય દબાણમાં આવ્યા વિના કર્યો તટસ્થ નિર્ણય રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે દાગી નેતાઓના મત રદ્દ થતા પરિણામો બદલી ગયા હતા. ત્યારે…
ગાંધીનગરમાં એહમદ પટેલે કોંગી ધારાસભ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રાજ્યસભાની ચૂંટણીમાં જીત બા ગાંધીનગર સરકીટ હાઉસમાં એહમદભાઈ પટેલે બુધવારે બપોરે કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો સાથે અલગથી ભોજન…
ભાજપ સમર્પિત ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની હાર રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે કોંગ્રેસ અને ભાજપના એજન્ટને મત દર્શાવતો વીડિયો ભારે પડયાે બે મત રદ્દ કરવાનો મુદ્દો…
ઈરાનમાં ચાબહર પોર્ટ કાર્યરત થવાથી ભારત માટે સુવર્ણ દ્વાર ખોલશે તેવું માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું છે. ચાબહરની અફઘાનિસ્તાન સાથે રેલવે અને રોડથી જોડવા…
રાજયસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ચુંટણીની રણનીતિ ઘડવા પક્ષોએ કામગીરી શ‚ કરતા ગાંધીનગર યુદ્ધ છાવણીમાં ફેલાયું છે.આ માટે રક્ષાબંધનના દિવસે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ…
રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યો ‘નોટા’નો વિકલ્પ પસંદ કરશે: હાર્દિક પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલ જ્ઞાતિવાદના અજગરને છંછેડે તેવી દહેશત છે. રાજયસભામાં ભાજપના ચાર…
૭૯૦ સભ્યોના બન્ને સદનમાં ૪૨૫ સાંસદો સાથે એનડીએ મજબુત: સિક્રેટ બેલેટ પઘ્ધતિથી મતદાન શરુ આજે ઉપરાષ્ટપતિ પદ માટેની ચુંટણી શરુ થઇ છે જેમાં યુપીએ દ્વારા મહાત્મા…