ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨ એપ્રિલે સમાપન માર્ગદર્શન આપશે આગામી ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ સોમનાદાદાના સાનિધ્યમાં ભાજપાની પ્રદેશ કારોબારી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની વિશેષ…
political
લોકસેવક તરીકે નહીં, ધારાસભ્ય તરીકે રાજ કર્યુ હોવાથી ચુંટણીમાં મતદારો ભાન ભુલાવશે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હજુ વાર છે ત્યારે પૂરી કોંૅગ્રેસ પણ જેની સાથે નથી તેવા…
ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદના દાવેદાર બનવા નેતાઓમાં ભારે ખેંચતાણ: અહેમદ પટેલ દોડી આવ્યા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદના મુદ્દે નેતાઓના લોબિંગ માટેનો દોર ચાલુ તાં…
ટ્રાયલ શરુ‚ કરવા બાબતે સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં ભાજપના નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના લોકો સામે આજે સુપ્રીમ કોર્ટમાં…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવા અને ચૂંટણીની સમગ્ર…
રાજ્ય સરકાર દ્વારા અલંગ વિસ્તારના ૬૭ ગામોમાં ૧૭૦૦ કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધા પૂરી પડાશે. અલંગે સમગ્ર વિશ્ર્વમાં ભાવનગર જિલ્લાની આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્ય…
૧૫ અને ૧૬ એપ્રિલના રોજ ભુવનેશ્ર્વર, ઓરીસ્સા ખાતે રાષ્ટ્રીય કારોબારી મળશે. જેમાં રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુજરાતમાંથી ૮ મહાનુભાવ ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું…
સરકારના આ મનોરથ અભિયાનમાં ભાજપ સાંસદોને સક્રિય ભાગ ભજવવા વડાપ્રધાન મોદીનું આહવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના મોકા પર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની જાહેરાત…
પ્રોટોકોલ મુજબ નામ ન બોલવામાં અને વ્યવસ્થાના અભાવે ડખ્ખા અમરાઇવાડીમાં યોજાયેલા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં પ્રમુખ જીતુ વાઘાણીએ સંકલનના મુદ્દે શહેર પ્રમુખ જગદીશ પંચાલનો ઉધડો લીધો હતો…
સોમનાથમાં ૨૨ અને ૨૩ એપ્રિલે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક: ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરાશે અધ્યક્ષ અમિત શાહ ઉપસ્િિતમાં જ તા.૨૧ી ૨૩ દરમિયાન સોમના ખાતે ભાજપની પ્રદેશ…