હું કોગ્રેંસ સાથે જ છું, મારા રાજીનામાની વાત માત્ર ગપ્પા: બાપુ ગુજરાત કોગ્રેંસના વરીષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર પક્ષમાંથી પોતાના રાજીનામાની અફવાનું ખંડન કર્યુ છે…
political
કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી વલણ સામે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર વચ્ચેબનતા બ્રિજ પાસે કોંગ્રેસનો રસ્તારોકો કાર્યક્રમ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સહિત રાજયભરના કોંગી આગેવાનો દ્વારા જિલ્લા કક્ષાએ…
કમિટીમાં રાજનાથ, જેટલી અને વૈંકયા નાયડૂનો સમાવેશ જૂન માસમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે સતા પક્ષ અને વિરોધ પક્ષમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર જાહેર…
ભાજપે વિધાનસભા માટે ઉમેદવારો જાહેર કર્યા નથી ત્યાં કેટલાક નેતાઓએ બ્રાન્ડીંગ શરૂ કરી દીધું વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ી વધુ બેઠકો પર વિજયના લક્ષ્યાંક સો આગળ વધી રહેલા…
અમિત શાહના ગાંધીજી વિશે નિવેદન, મહેસાણાનો પાટીદારો મુદ્દો અને ખેડૂતોને ટેકાના ભાવ મુદ્દે કોંગ્રેસના ધરણા: રાજ્યપાલને આવેદન આપવામાં સામેલ નહીં કરાતા બાપુ નારાજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ…
પાર્ટીનો પ્રાણ બુથ છે અને પાર્ટીની આત્મા કાર્યકર્તા છે – શ્રી અમિતભાઈ શાહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતી વિસ્તારક યોજના હેઠળ છોટાઉદેપુરના દેવલીયા ગામ ખાતે પધારેલા રાષ્ટ્રીય…
આગામી વિધાનસભા ની ચૂટ અંગે તેમજ પ્રચારમાં થતાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સહિતના મહત્વના પ્રશ્નો પૂછતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એ અબતક મીડિયા સાથે કઈક આ પ્રકારે વાતચીત…
૧૪મી જુનના રોજ થશે સુનાવણી ચૂંટણી લડવા ફોર્મ ભરતા ઉમેદવારોના સોગંદનામા સો દસ્તાવેજી પુરાવા પણ લેવાની માગ કરતી રિટ અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. હાઇકોર્ટે…
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ૧૭ વિરોધપક્ષોએ ભાજપ સામે છાવણી રચી: નિતીશ કુમારની બેઠકમાં ગેરહાજરી: લાલુ સાથે અણબનાવની શકયતા દર્શાવતી હોવાનો નિષ્ણાંતોનો મત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર…
મેયર બંગલા ખાતે યોજાનાર શહેર ભાજપનાં બૌઘ્ધિક સંમેલનમાં યાદવ અને ભીખુભાઈ દલસાણીયા આપશે માર્ગદર્શન પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત આગામી સોમવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી…