અયોધ્યામાં રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જીદના પ્રશ્ર્ને લાંબા સમયથી ચાલતા કાનૂની જંગનો સુપ્રિમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. ચૂકાદાના પગલે સંવેદનશીલ વિસ્તારમાં…
police
ખનીજ ચોરીનું મસમોટુ કૌભાંડ ખુલવાની સંભાવના બામણબોર નજીક ગાંધીનગર ખાણખનીજ વિભાગના ફલાઈંગ સ્કવોડ અધિકારી હસમુખ કાનગડના નેજા હેઠળ ટુકડી ત્રાટકી હતી અને રાજકોટ કુવાડવા રોડ પોલીસ…
“બુટલેગર રાજુ ઉંઝાથી માઈગ્રેટ તો યો પણ વાયા પાટણ અમદાવાદ જઈ શહેરનો ડોન બુટલેગર બન્યો!” ઉંઝામાં આઝાદી પછી પરંતુ અમુક વર્ષો અગાઉ એક પછાત જાતીની વ્યકિતએ…
બે અવા ચાર વ્યક્તિ સો મળી મોબાઈલમાં રમાતી ‘લુડો’માં રોકડના દાવ લગાવ્યા ૨૧મી સદીમાં ‘ઈસ્ટો’ની રમત હવે મોબાઈલમાં બની ‘લુડો’ ગેમ ગર્ભીત રીતે રમાતા ‘લુડો’ની રમતમાં…
જીવનનગરમાં આવેલ ગોડાઉન પર માલ ભરવા આવેલા લોહાણા બંધુએ પડોશી સો ઝઘડો કરતા મામલો પોલીસ મકે પહોંચ્યો’તો: પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોંધી બન્ને શખ્સોની શાન ઠેકાણે…
“પોલીસ તો ઠીક પણ સિધ્ધપુર પીઆઈની જીપ જો જે રસ્તેી પોરીયો ઉર્ફે પૌલાદી આવતો હોય તો તે જીપ પણ રસ્તો ચાતરીને બીજે રસ્તે ચાલી જાય છે!”…
રાજકોટની સગીર છાત્રા અને યુવતીઓ બની અસલામત ખૂન સહિત ૩૦થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન બે શખ્સોએ છરી બતાવી લાજ લૂંટવાના કરેલા પ્રયાસથી ખળભળાટ: પોલીસની સર્તકતાથી એક…
નગરસેવકો પણ દંડાયા: રોડ પર વાહન ચાલકોને રોકીને ચેકિંગ કરવાના બદલે કોર્પોરેશન કચેરીનાં પરીસરમાં પોલીસનાં ચેકિંગથી અરજદારોમાં ભારે રોષ: કાળી ફિલ્મ લગાવેલી પદાધિકારીઓ અને અધિકારીઓની ગાડીઓને…
“વિધાયક તા પોલીસવડાએ જયદેવને ભેળસેળ વાળા જીરાનાં ધર્ંધાીઓની “કંઈક દવા કરવાનું કહ્યું ઉંઝા પીઆઈ જયદેવ ધીરે ધીરે ઉતર ગુજરાતની સંસ્કૃતિ, ઉંઝાના રાજકારણ, જનતા અને પોલીસદળની કાર્યપધ્ધતિ…
૩૦ જેટલી વિવિધ કેટેગરીમાં પોલીસ અધિકારી તથા જવાનોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવાયા પ્રેસ, પોલીસ અને પબ્લિક તેમ પીપીપી મોડલ હેઠળ વિકાસલક્ષી તથા સમાજ ઉપયોગી કામગીરી થવી જોઈએ:…