ઇસરો હજી અટક્યું નથી, પ્રયાસ હજી ચાલે જ છે, ચદ્રયાન -૨ના સંપર્ક માટે. જીવનમાં આ વિજ્ઞાનથી એક સાર, પ્રયાસ અને સંઘર્ષ છે દરેક વાર , સપનાઓને…
Poetry
વરસાદના આવતા યાદ, આવી મુલાકાત આપણી, કર્યો મે અવાજ તને, પણ તું ક્યાં હતી હવે મારી ? બોલી હતી તું મને, માત્ર છે પ્રેમ તું મારો,…
હોય જ્યારે જીવનમાં એક શિક્ષક તો જીવન બને કઈક અનોખુ, કારણ તે અપાવે સમજણ જીવનમાં, ધ્યાન,ધ્યેય અને ધેર્યનું, ધ્યાન થકી કરાવે તે ઓળખ એકાગ્રતાની ધ્યેય થકી…
કઈક મણવાનો હેત તે લાગણી, કઈક ખોવાનો દર તે લાગણી, બોલ્યા વિના સમજાય તે લાગણી, પરિચય વિના ઓળખાય તે લાગણી, આનંદથી અનુભવાય તે લાગણી, મુખથી મલકાય…
આવ્યો મને ક્યાકથી મેઇલ એક, વાગ્યાતા રાતે કઈક એક ઊઘડી મારી આંખ અચાનક એક, નોકરીને લઈ આવી મને વાત યાદ એક, મળ્યો તો માણસ સવારે એક,…
અંતરથી કરે તે અજવાળા, મનુષ્ય હૃદયના ખોલેતે દરવાજા એવો આ ક્ષમાનો ભાવ ક્યારેક ના ઇચ્છાતા અપાય જાય, ક્યારેક ના માંગતા મંગાય જાય, એવો આ ક્ષમાનો ભાવ…
શેરી અને ચોક ગુંજશે હવે, એક જ નાદ ગણપતિ બાપા મોરિયા ઢોલને ધૂનથી થાય સ્વાગત ત્યારે જ્યારે આવશે ગણપતિજી ક્યાંક સ્થાપના થશે નાના સ્વરૂપમાં ક્યાંક થશે…
જ્યારે આવે વાત ગણેશ ચતુર્થીની, તો સોડમ લાવે તે ઘરે-ઘરે એક વાનગીની, દરેક ઘરમાં બને તે અવનવી રીત સાથે, કોઈ બનાવે તેને પરંપરાથી, કોઈ બનાવે તેને…
ઈશ્વરથી મળી અનેરી તક માળવા કરતાં ખોઈ નાખવી આવું તે શું કામ ? સંબંધો જીવવા મળી ગયા સમજવા કરતાં તોડી નાખવા આવું તે શું કામ ?…
ક્ષણમાં સર્જાય તેવા, ક્ષણમાં વિસરાય તેવા, અનોખા આ સંબંધો પલકારમાં પલટાય તેવા, પલકારમાં ઉછેરાય તેવા, અનોખા આ સંબંધો વ્યક્તિને જોડી દે તેવા, વ્યક્તિને શોધી દે તેવા,…