Poetry

questions answers

ક્યારેક મનમાં ઉઠતાં અનેક સવાલ યાદ અપાવે જિંદગીને ફરી એક વાર જિંદગી વિષે વિચારતાં યાદ આવે આ સવાલ વર્તમાનને ભૂલી ક્યાં જવું ? ભવિષ્યનું વિચારી કેમ…

images

દરેક ખુશીનું સરનામું તેનાથી, દરેક વિરહની સમજણ તેનાથી, દરેક સંબંધની પરિભાષા તેનાથી, દરેક હાર-જીતની ઓળખ તેનાથી, દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેનાથી, દરેક લાગણીનો અર્થ તેનાથી, દરેક અનુભવનો…

આ જિંદગી છે ખૂબ અઘરી ક્યારેક મન થાય ચાલને છોડી ચાલી પણ, એ વિચાર ક્ષણમાં પલટાય કારણ, જો હસીને જીવીએ તેને, તો જીવનમાં માત્ર ખુશી જો…

1 L6rM1jT6J20HC2P82pK1FA

વર્ષો પછી સંભળાયો મને એકલતમાં એક સાદ ખોવાયો ફરી હું તેના, વિચારોમાં એક વાર દરેક પળ તેની હતી મારે સંગાથ તો તું કેમ ફરી ચાલી એક…

20d0b9d9 b7c7 4fe1 b416 645f59011126

ચાલી રહી આ જિંદગી, વિસરાય રહી છે થોડી, ક્યાક વિખૂટી પડી ક્ષણો, ક્યાક સંબંધો પડયાં સરી, જીવનની નથી કોઈ સૂચિ, દરેક વ્યક્તિની છે પોતાની રુચિ, કોઈ…

71qyWJXaRjL. SR500500

દરેકના માટે એક મન-ગમતી  આ જગ્યા, મિત્રો તેમજ સ્નેહીજનોને જોડતી આ જગ્યા, કોઈ માટે ખાણી-પિણીની  આ જગ્યા, ત્યારે કોઈ માટે ચર્ચાની જગ્યા, કોઈ માટે મુલાકાતની જગ્યા,…

photo 1509994196812 897f5a6ab49c

સમયના આ સંગાથમાં, એકલતના આ સાથમાં, કરું છું હું અનેક વાતો, કોઈ એક વિચારમાં. સફળતા શોધી રહ્યો છું, અભિલાષાઓ ભૂલી રહ્યો છું, માનવતા જોડી રહ્યો છું,…

Blog 9 Ways to Take Responsiblity for Your Life

કોઈના વિચારોમાં ખોવાયેલ કોઈના સંબંધોમાં ગૂંચવાયેલ કોઈના શબ્દોમાં ફસાયેલ કોઈના અવાજમાં સંભડાયેલ કોઈના નામમાં છુપાયેલ કોઈના રાહ પર ચાલેલ કોઈના પ્રેમમાં ઓડખાયેલ કોઈના દિલ પર છાપેલ…