poem

D1ppoQfFUVAAACA6F

શબ્દો લાગણીઓ ને સમજી જાતા, પ્રાર્થનાને ઈશ્વર સુધી પહોંચાડી જાતા, જીવનને હસતા જીવી જાતા, ક્રોધને કોઈ પર ઠાલવી જાતા, બોલ્યા વગર કહી જાતા, શાંત મનને વિચારતા…

eCorner originality

ક્યારેક કોઈને કહેવાનું, ક્યારેક કોઈને આપવાનું, ક્યારેક પોતાના માટે કરવાનું, ક્યારેક સ્વપ્નનો સુધી પહોંચી જવાનું, ક્યારેક વાતોને યાદ કરવી બસ, ક્યારેક વાતોને ભૂલી જવી બસ, ક્યારેક…

Yet I remember your complaints

કઈક કેહવાની છે આ ઘડી, તોય યાદ આવે બસ ફરિયાદ તારી આવી તું જીવનમાં પરછાયો બની, તોય યાદ આવે બસ ફરિયાદ તારી દૂર રેહવું તારા વગર…