આ ૧૦ હેરોન ડ્રોન બોર્ડર પર દુશ્મનોને શોધી કાઢવામાં મદદરૂપ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ માસમાં ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને રાષ્ટ્રો ભારત…
pm
બાપુની ઘરવાપસીથી રૂપાણીની ચિંતામાં વધારો: તમામને વિશ્ર્વાસમાં લઈ શંકરસિંહ વાઘેલાને તત્કાલ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદેશ અઢી…
૩૦મી મન કી બાતમાં અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ નહીં કરવા મોદીએ કર્યો અનુરોધ: પ્રસુતિ માટે મહિલાઓને અપાતી મેટરનીટીલીવ ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહ કરાઈ…
૧૦ લાખ કરોડના રોકાણનો મોદી સરકારનો માસ્ટર પ્લાન પરિવહનના જેટલા માધ્યમો છે તે બધાને જોડીને માલ અને લોકોની અડચણ વિનાની અતિ મહત્વપૂર્ણ યોજના ભારત દેશના પ્રધાનમંત્રી…
બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં સાંસદોના રોલની શે ચર્ચા કેન્દ્રીય કેબીનેટમાં ગુજરાતનો નવો ચહેરો ઉમેરાય તેવી શકયતા વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં કેબીનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. ત્યારે…
નવા આયોગના ગઠનની સો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતોની વ્યાખ્યા નવેસરી કરાશે: જાટ આરક્ષણ સહિત દેશમાં ઓબીસી આરક્ષણની માંગણીઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની…
પ્રથમ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખરીદનારને મળશે લાભ સરકાર ઘરના ઘરનું લક્ષ્ય સાધવા માટે અનેક નિર્ણાયક પગલા લઈ રહી છે. હવેી શહેર કે, ગ્રામ્ય વિસ્તારમાં…
મનોહર પાર્રિકર ગોવાના મુખ્યમંત્રી બનતા કેન્દ્રીય મંત્રી મંડળમાં ધડમૂળથી ફેરફાર કરાશે: નવા રાષ્ટ્રપતિના નામ અંગે પણ કેબીનેટ બેઠકમાં ચર્ચાની સંભાવના નવી દિલ્હી સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરને…
મોદીને ૨૦૧૪ લોકસભામાં મળેલી અભૂતપૂર્વ જીત માત્ર લોકોએ લાગણીમાં વહીને લીધેલો નિર્ણય ન હોવાનું પાંચ રાજયોના વિધાનસભાના પરિણામો કહી જાય છે: અમેરિકાના રાજકીય નિષ્ણાંતો ભાજપને ઉત્તરપ્રદેશ…