PI Gohil

‘ફેક’ જુગારની રેડના સૂત્રધાર પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ મહીપતસિંહ વિરુદ્ધ ગુનો દાખલ

કમ્ફર્ટ ઈન રેડમાં એસએમસીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું પોલીસે રૂ. 51 લાખનો તોડ કરી લીધાનો એસએમસીની તપાસમાં ઘટસ્ફોટ ટંકારાની કમ્ફર્ટ ઈન હોટેલમાં પાડવામાં આવેલી…