અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવા સમયમાં લોકો ઈ-વ્હીકલ તરફ વળ્યા છે. ત્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાની પોલિટેકનીક કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 14 વિદ્યાર્થીઓએ…
petrol deseal
ભારતના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિક ડોલરના વિશાળ કદ આપવાના લક્ષ્યને પહોંચી વળવા માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે. કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર અને વિકાસ દરમાં કૃષિ ક્ષેત્રનું…
પેટ્રોલમાં 20 પૈસાના વધાર સાથે પ્રતિલિટરના રૂ. 88.45 જયારે ડિઝલ 35 પૈસાના વધારા સાથે રૂ. 88.20 એ પહોચ્યું આજે ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઉંચકાતા આમજનતાની મુશ્કેલી…
ભાવવધારાની અસર ચુંટણીને થઈ શકે તેવી રાજકીય પક્ષોની ભીતિ ચુંટણી નજીક આવતા જ ઈંધણના ભાવ વધવાના એંધાણો મળી રહ્યા છે. જે રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો…
આ મહિનાની 16મી તારીખતી દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ રોજ બદલાશે જેને લીધે ગ્રાહકોને તકલીફ ન પડે અને દૈનિક ભાવ ગ્રાહકને મળી…
વૈશ્ર્વિક ક્ષેત્રે ઈંધણનો જથ્ો ખુટતા લોકો પાસે ઈલેકટ્રીક વાહનો સીવાય કોઈ વિકલ્પ નહીં બચે નવી દિલ્હી ૨૦૩૦ સુધીમાં વૈશ્ર્વિક ઓઈલ બિઝનેશ ખત્મ ઈ જવાની સંભાવના દર્શાવવામાં…