personally

માણાવદર : મામલતદારની સ્મશાનગ્રહની મુલાકાત બાદ પાલિકાએ તાબડતોબ સફાઈ અભિયાન હાથ ધર્યું

મામલતદારે યોગ્ય સફાઈ જાળવવા કર્યો અનુરોધ પાલિકાના કર્મીચારીઓએ ભેગા મળી કરી કામગીરી માણાવદરમાં મામલતદાર સ્મશાનગ્રહની મુલાકાતે પહોચ્યા હતા. જ્યાં સફાઈ મામલે મામલતદાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી…