people

છ માસથી વધુ જુના ઈ – મેમો ભરવાની જરૂર નથી: અધૂરી માહિતીના આધારે લોકો બે વર્ષ જૂના મેમા ભરવા પહોંચ્યા લોક અદાલતમાં કેસ ન થાય સમાધાન…

કનૈડી સ્પેશ સ્ટેશન, ફલોિરડા અમેિરકાથી આકાશમાં રોકેટ છોડવામાં આવેલ આકાશમાં રેલગાડી ઉપગ્રહોએ લોકોને આશ્ર્ચર્યમાં મુકી દીધા આકાશમાં લોકોનું અવલોકનની પ્રશંસા કરતું જાથા રાજયમાં શનિવાર તા.18 મી…

લાઈનમાં ઊભા રહેલા લોકોને ચા-બ્રેડ પીરસ્યા !!! હાલ શ્રીલંકા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે જ્યારે શ્રીલંકન લોકોને અનેકવિધ રીતે આર્થિક હાડમારીનો સામનો પણ કરવો પડી…

વડાપ્રધાન મોદી દ્વારા 21,000 કરોડથી વધુના પ્રકલ્પોના શુભારંભનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો: મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવાયો…

માથામાં દુ:ખાવો, મેમરી લોસ, થાક, બેધ્યાન સહિતની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને કોરોના તો ગયો છતાં પણ હજી લોકો તેની અસર થાકી પીડાઈ રહ્યા…

શાસકો અને અધિકારીઓ પ્રજાના પ્રશ્નો સાંભળશે: ભુપત બોદર દર સોમવારે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે તમામ હોદેદારો તથા શાખાઅધિકારીઓ પ્રજાના પ્રશ્ર્નો સાથે બેસી સાંભળશે  અને  સવારે 11…

રાત્રે સૂતા પહેલા કોઈ વસ્તુની લાલસા થવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. ઘણીવાર લોકો આ માટે હળવો નાસ્તો, મીઠાઈઓ, આઈસ્ક્રીમ અથવા કોફી-ટીનું સેવન કરે છે.…

એક સાથે 500 મહેમાનોને ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ: આરોગ્ય તંત્ર સફાળું બેઠું થયું ભાવનગરના સિંહોર ગામે જુદા-જુદા ચાર સ્થળોએ યોજાયેલા લગ્ન પ્રસંગમાં છાસ પીધા બાદ…

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવા માટે જીતુ વાઘાણી, અરુણ મહેશ બાબુ, પ્રદીપ દવ, કમલેશ…

હર હર મોદી… ઘર ઘર મોદી મોદી સરકારની 8મી વર્ષ ગાઠ નિમિતે ભાજપ ‘સેવા, સુશાસન અને ગરીબોનું કલ્યાણ’ થીમવાળી ઝુંબેશ શરૂ કરશે કેન્દ્રની મોદી સરકારને આઠ…