બે દાયકામાં રાજ્યમાં વિશ્ર્વાસ અને વિકાસ એક બીજાના પર્યાય બન્યા: શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષિત માતૃત્વ-પોષણ, મહિલા સશક્તિકરણ, ગરીબને અનાજ, ડિresult faith જિટલ ઇન્ડિયાને વેગ, કૃષિ વિકાસ,…
people
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના શહેરમાં આશ્રયસ્થાન 6 રેનબસેરા કાર્યરત છે. આશ્રયસ્થાનોનો…
ગળપાદર જવા રિક્ષામાં બેઠેલા મુસાફરને ભચાઉ તરફ લઇ જઇ ચાર શખ્સો મોબાઇલ અને રોકડ લૂંટી ભાગી ગયા પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક ગોકુલ હોટલ પાસે ગળપાદર જવા…
લોધિકા-પડધરી તાલુકાના રૂ.3.50 કરોડનાં વિકાસકામોનું ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું રાજકોટ જિલ્લામાં આજે “વિશ્વાસથી વિકાસયાત્રા” મેટોડાથી પ્રારંભ થયો છે. આ અવસરે વાહન-વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે લોધિકા અને…
કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. 2 અને 3નો સંયુક્ત આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં. 2 અને 3નો સંયુક્ત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.…
મોરબીમાં ગઈ કાલે પાંચ જેટલા અસમામાજીક તત્વોએ માધવ હોટલનાં સંચાલક તેમજ તેના માણસોને ઢોર માર માર્યો હતો. જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિધાર્થીઓ દ્વારા ગામડાના 6372 લોકો પર સર્વે કરાયો જેમાં ચોંકાવનારા તારણો નિકળ્યા: શહેર સાથે હવે ગામડાઓના લોકોને પણ સાયબર ક્રાઇમ વિશે જાગૃત…
અમેરિકાના ટેનેસીમાં બંદૂકધારી શખ્સે ફાયરીંગની ઘટના ફેસબુક પર લાઈવ કરી !! અમેરિકાના ટેનેસી રાજ્યમાં અંધાધૂંધ ગોળીબારનો મામલો સામે આવ્યો છે. ફાયરિંગમાં લગભગ બે લોકોના મોત થયા…
ચૌધરી હાઇસ્કૂલથી કલેક્ટર કચેરી સુધીની વિશાળ રેલી: ગુજરાતની ગરિમા પૂન: સ્થાપિત કરવા કાર્યકરોએ લીધા સોંગધ બેરોજગારી, મોંઘવારી, ભરતીકાંડ, ડ્રગ્સ સહિતના અનેક મુદ્દે ઘેરાયેલી ગુજરાતની જનતાના પ્રશ્નોને…
સુરતમાં અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી છે ત્યારે ફરી એક વખત ચોરી કરતી ગેંગ સુરત પોલીસે પકડી પાડી છે. આ ગેંગ…