Parshvanath

ગાંધીનગર જિલ્લાના રાંચરડા ગામે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

મુખ્યમંત્રીએ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ કર્યું દેરાસરથી મહોત્સવના સ્થળ સુધી મુખ્યમંત્રી ગુરુ ભગવંતો સાથે પગપાળા પહોંચ્યા ગાંધીનગર જિલ્લાના રાંચરડા ગામે દક્ષિણ શૈલીના સૌ પ્રથમ વિશિષ્ટ કલાકૃતિથી…