9,999 લીટરની કેપેસીટીવાળી ટેન્ક આવી જતા દદીઓને થશે રાહત પોરબંદર જિલ્લો મોટા પ્રમાણમાં કોરોનાથી પ્રભાવિત થયો છે અને વધતી જતી દદર્ીઓની સંખ્યાના પરિણામે ઓકિસજનની અછત પણ…
oxygen tank
આ લિકવીડ ઓકિસજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોકલાયું: ટેન્કમાં 85.23 ટન ઓકિસજન રવાના હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે દર્દીઓને ઓકિસજની જરૂરત રહેતી હોય છે. ઓકિસજનની અછત…
રાજકોટ શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ખાળવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. જેના ભાગરૂપે…
જી.જી. હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલમાં કુલ 50 ટન કેપેસિટીની ઓકિસજન ટેન્ક મુકાશે જામનગર શહેર-જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ…