Outgoings

તમારી માસિક આવક સામે જાવક ક્યારેય વધવી ન જોઈએ

પછેડી જેવડી જ સોડ તણાય શોખ અને દેખાદેખીને કારણે પોતાનું આયોજન વીખી નાખીને ગજા બહારના ખર્ચા ક્યારેક વિનાશ નોતરે છે : આર્થિક ભીંસને વ્યાજના ચકરડાને કારણે…