One Nation One Election

Consultation with legal experts on 'One Nation One Election' chaired by MP Parshottam Rupala

સાંસદ પરષોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાને ‘વન નેશન વન ઈલેકશન’ સંદર્ભે કાયદાના નિષ્ણાંતો સાથે પરામર્શ સૌરાષ્ટ્રભરના ધારાશાસ્ત્રીઓ તેમજ કાનુની વિદ્યાશાખાના પ્રધ્યાપકોએ વન નેશન વન ઇલેક્શનની તરફેણમાં કરી સુચનો…