વોટ્સએપ ન્યુઝ સર્વિસ અને ફેસબુક મિડિયાની મહિલા અપરંપાર છે. એક ફોટો તમારી સામે અલગ-અલગ‚પમાં આવે છે કે તમે એની અસલી પહેચાન ભુલી જાય છે. અહીં એક…
offbeat
દુનિયામાં ઘણા એવા સ્થળો છે જે ફરવાલાયક આવા જ સ્થળો આપણા સમયને યાદગાર અને કિંમતી બનાવી દે છે. તો આજે આપણે એવા જ ઝરણા વિશે જાણીશું…
ગણેશ ચર્તુથીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે દેશના કેટલાય ભાગોમાં તેની તૈયારીઓ પણ શ‚ થઇ ગઇ છે. પરંતુ મૈસૂરમાં આ તહેવારને મનાવવાની કોઇ ખાસ પ્રથા…
બ્રાઝીલના રહેવાસી પાઉલો ગેબ્રિયલ ડા સિલ્વા બેરોસ અને કેટ્યુ સિયા લઈ હોશીનો બેરોસે આઠ વર્ષના રીલેશનશીપ પછી ૧૭ નવેમ્બરે લગ્ન ગ્રંથીએ જોડાયા છે. તેની સાથે જ…
હસવું એ સ્વાસ્થ્ય માટે ઘણુ સારૂ છે. આજકાલના યુવાનો સેલ્ફી કે ફોટોમાં પોતાની સ્માઇલ આપવાનું ભુલતા નથી. પરંતુ એક સમય એવો હતો જ્યારે લોકો ફોટો પાડતા…
ઘરના રસોડમાં વપરાતુ લીંબુ એક સમયમાં એન્શીયન્ટ રોમનમાં પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાતું હતું. એ માનવામાં ન પણ આવે પરંતુ આ એક હકીકત છે કે લીંબુ રોમનનું પ્રથમ…
હાલના સમયમાં ચા એક એવું પ્રચલિત પીણું છે કે જે દુનિયામાં પીવામાં પાણી બાદ બીજા નંબરે આવે છે એટલે કે પાણી બાદ સૌથી વધુ પીવાનું પીણું…
સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવા કુદરતી ચક્ર સમયાંતરે જોવા મળે જ છે ત્યારે લોકો આવી ઘટનાને ઉત્સાહ અને કુતુહલથી નિહાળે પણ છે તેવા સમયે જો એવું જાણવા મળે…
શું તમને ખબર છે ફ્રીઝમાં ઘણી એવી વસ્તુઓ રાખવાથી તેનો ટેસ્ટ તો બદલાઇ જ છે સાથે તેના ન્યુટ્રિશન પણ ઓછા થઇ જાય છે. તો ચાલો અહીં…
ગુજરાતનું નામ આવતા જ ગરબા , વ્હાઇટ રણ, સ્વાદિષ્ટ ભોજન અને તેની સમૃદ્ધ સંસ્કૃતિનો જ વિચાર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે , ગુજરાત…