વડલા હેઠળ વાવ, હાલે ને હિલોળા કરે, નાગમદે નાનેરૂ બાળ, ભેડાંની પાણીડાં ભરે … જ્યાં પ્રભુના રૂપ જેવો નિર્મળ પ્રેમ પ્રસરે છે ત્યાં દેહભૂખની કલ્પનાને પણ…
offbeat story
ભીમાબાઈની કુખે જન્મનારૂં ચૌદમું સંતાન વિશ્ર્વ માનવ બનશે એવા આશીર્વાદ ફળ્યાને ડો.ભીમરાવ આંબેડકર જેવા વીરલ પુરૂષ આપણને મળ્યા ભગ વદગી તામાં અર્જુનને ઉપદેશ આપતા ભગવાન શ્રી…
આપણાં દેશમાં કે વિશ્વમાં આજે પણ ભેદભાવની ઘટના બનતી જ રહે છે ત્યારે આ વર્ષ 2022માંહાનિકારક કાયદાઓ દૂર કરવાની વૈશ્વિક ઝુંબેશ શરૂ કરવાની આ વર્ષના સૂત્રમાં…
સંસાર હૈ ઇક નદીયા, દુ:ખ સુખ બસ દો કિનારે હૈ જીવન મંગલમય કેમ બને તે આજે સૌએ શીખી લેવા જેવું છે: જીવન એક હાલતી ચાલતી પાઠશાળા…
વિદ્યાર્થીના શિક્ષણમાં માનસિક, સામાજીક સાથે શારીરિક વિકાસનું વિશેષ મહત્વ છે: જૂની શાળાઓમાં કશું જ ન હતું છતાં, બધુ જ હતું: શિક્ષણનો શ્રેષ્ઠ સમય 1960 થી 1980…
જો ગાંધીજી ‘સત્યના પૂજારી’: સરદાર ‘લોખંડી પુરૂષ’ તો ડો. આંબેડકર મહાન ચટ્ટાન જેવા ‘ખડક ’હતાં જે પત્રકા2ત્વ હતું તે ધ્યેયનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ અને સામાજીક પિ2વર્તનની ભાવનાને વ2ેલું…
વિશ્ર્વમાં હાલ 180થી વધુ પ્રજાતિના લકકડ ખોદ જોવા મળે છે: આ નાનકડું પક્ષી, લાકડા ઉપર એક સેક્ધડમાં ચાંચ વડે ર0 વખત ટોચા મારે છે: તેની જીભ…