Notorious

જૂનાગઢ અને રાજકોટમાં બે દિવસ પહેલાં ઝડપાયેલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મુંબઇથી આવ્યો’તો મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઇલ અને રોકડ મળી રૂા.1.22 લાખનો મુદામાલ કબ્જે: મુંબઇથી ડ્રગ્સ લાવ્યાની કબુલાત…