Nirmal Gujarat

CM Bhupendra Patel inaugurated and laid the foundation stone of various development projects worth more than ₹120 crore at Sojitra in Anand

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે આજે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે ₹120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં…