રાજ્યમાં મેડિકલ કોલેજોની કુલ બેઠક 5700થી વધીને 5900 થશે: નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ અપાયા અબતક, ગાંધીનગર ગોધરા અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજની સત્તાવર…
news
ચેરમેન મૌલેશ ઉકાણીના હસ્તે કલબ યુવીની કાયમીઓફીસનું ઉદધાટન અબતક, રાજકોટ 2ાજકોટ શહે2માં કલબ યુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન કરવામાં આવે છે, 11 વર્ષની …
ડાંગ જિલ્લો સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર એક ગાયના ગોબર અને ગૌ મુત્રમાંથી ખેડુત 30 એકર જમીનમાં ખેતી કરી શકે છે: કુદરતી ખેતી…
કાઠિયાવાડી સંસ્કૃતિમાં મેળાનું મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાના મેળા મશહુર છે: તરણેતરનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે: શ્રાવણ મહિનાનો સાતમ-આઠમ મેળો દરેકના બાળપણના દિવસો યાદ કરાવે…
12 ઈંચનો વ્યાસ ધરાવતા અને તેથી નાના કુલ 20થી વધુ ટેલિસ્કોપ ઉપલબ્ધ: અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ આકાશદર્શન કર્યું છે દર વર્ષે ગીરમાં યોજાતી સ્ટાર…
રાક્ષસી વૃક્ષ કોનોકાર્પેસના ખતરનાક દુષ્પરિણામનો જાત અનુભવ અબતક,કિરીટ રાણપરીયા, ઉપલેટ વિદેશી વૃક્ષ કોનોકાર્પેસ વીશે વધુ પાણી ખેંચી લેતું , ઓક્સિજનને બદલે કાર્બનડાયોકસાઇડ ફેંકતું , હ્રદયરોગ ,…
અબતક, ઋષિ મેહતા, મોરબી મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં બાઈક ધીમું ચલાવવા ઠપકો આપતા બે પાડોશી પરિવારો વચ્ચે ડખ્ખો થયા બાદ જામી પડી હતી અને બન્ને પરિવારો વચ્ચે…
અબતક,ઋષી મહેતા, મોરબી મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના જુદા જુદા કાઉન્સીલર્સ દ્વારા શહેરના ભૂગર્ભ…
75 વર્ષની ઉજવણી નિમિતે ખાસ ટેબ્લોનું કરાશે આયોજન અબતક-રાજકોટ આગામી તા.15મી ઓગસ્ટ – 22ની સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી પડધરી તાલુકાના તરઘડી પાસેની જવાહર નવોદય વિદ્યાલય…
સંતુલિત વિકાસ અને સ્વસ્થ સમાજ માટે મૂલ્ય આધારિત શિક્ષણ જરૂરી છે – આચાર્ય લોકેશજી અબતક,રાજકોટ અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી દિલ્હીમાં ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ…