માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા ભક્તો માટે ખુશખબરથી ભરેલો સંદેશ જારી કરવામાં આવ્યો છે. શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે કહ્યું કે આ વર્ષે શ્રદ્ધાળુઓને આવી ઘણી સુવિધાઓ…
news
આજે એટલે કે 21 નવેમ્બર 2024 ના રોજ, સમગ્ર વિશ્વમાં ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ટેલિવિઝન એ જનસંચારનું એવું માધ્યમ છે કે જેના દ્વારા…
પોલીસ ભરતીને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બરમાં લેવામાં આવશે. ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષામાં ફેરફાર સરકાર દ્વારા પોલીસ ભરતીની…
રેશન કાર્ડ એક એવું દસ્તાવેજ છે. જેનાથી ઘણા ગરીબ પરિવારોના ચૂલા ચાલે છે. ત્યારે સરકાર દર મહિને ગરીબ લોકોને મફત અનાજ વિતરિત કરે છે. આ માટે…
દેશના કોઈને કોઈ ખૂણે ભૂકંપના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે. શક્ય છે કે તમે ભૂકંપના આંચકા પણ અનુભવ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે…
Punjab:દિવંગત સિંગર સિદ્ધુ મૂસેવાલાના ચાહકો માટે ખૂબ સારા સમાચાર છે. સિદ્ધુ મૂસેવાલાનું નવું ગીત ‘અટેચ’ આજે રિલીઝ થયું છે. જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.…
Bangladesh ની વચગાળાની સરકારે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીના તેમજ તમામ ભૂતપૂર્વ કેબિનેટ સભ્યોના રાજદ્વારીના પાસપોર્ટ રદ કર્યા છે. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધને પગલે વડા…
સરકાર દ્વારા વર્ગ ૩– 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવાની વાત અફવા ભરતી બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી, જેનો પરિપત્ર જાહેર કેટલાક…
સુરતના ગોડાદરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી હતી આગ Surat Newa : રાજકોટના TRP અગ્નિકાંડની આગ હજુ ઠરી નથી અને અને એ ઘટના બાદ તક્ષશિલાના…
રાજકોટન્યૂઝ : બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે 20મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષનો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે. આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે. 20 માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે. 21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.