કેશોદ, જય વિરાણી કેશાેદ અગતરાય ગામમાંથી પસાર થઇ રહેલ અને બંન્ને તરફ નેશનલ હાઇવેના 2.20 કીમી રાેડને રીકાર્પેટ કરવા ગામલાેકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરાેએ સ્ટેટના…
news
માંગરોળ, નીતિન પરમાર માંગરોળના નાયબ મામલતદાર પોતાના અહમના કારણે અનેક વખત વિવાદમાં સપડાયા છે ત્યારે હવે ફરી એકવાર વિરોધ વંટોળ ઊભો થયો છે. વિવિધ કામો બાબતે…
સાબરકાંઠા, હિતેશ રાવલ: સમગ્ર ભારત વર્ષમાં અજય ગણાતો ઈડર ગઢ જાણે કે માલેતુજાર લોકોના હાથે પરાજિત થયો હોય, તેમ ખનન માફિયાઓ દ્વારા નિશ્ચિત નાબૂદ થઇ રહ્યો…
હાલમાં માસ્કને લઈને લોકો એક અલગ પ્રતિભાવ ધરાવે છે. માસ્કનું નામ પડેને તરત જ લોકોના હાથ, કાન તરફ ચાલ્યા જાય છે. માસ્ક એક જીવન જરૂરિયાતની વસ્તુ…
સાબરકાઠા, હિતેશ રાવલ વિશ્વ આખામાં કૃષિ ટેક્નોલૉજીમાં ઈઝરાયલ મોખરે છે. આથી જ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેતી ક્ષેત્રે ઈઝરાઈલ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુકાઈ રહ્યો…
કેશાેદ, જય વિરાણી કેશાેદના કેવદ્રા ગામે એકલેરા સરપંચ પુત્ર રામભાઇ રણવીરભાઇ સીસાેદિયા અને કેવદ્રા ગામના ભરતભાઇ લાડાણી વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ઇજા પહાેંચતાં…
કેશોદ, જય વિરાણી કેશાેદના માેટી ઘંસારી ગામે ગાૈચરની 500 વિઘા જમીનમાં આસપાસના જમીનધારકાે દ્વારા પેશકદમી કરવામાં આવી હતી ગામલાેકાેદ્વારા તેવાે આક્ષેપ કરી ગાૈભક્તાેએ મામલતદારને આવેદન આપ્યું…
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર મિસ ગ્રેસ અકેલોએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ.…
સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠા જિલ્લામાં ચોરીના કેસ વધી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં આકાશ ગંગા કોમ્પ્લેક્સની બહાર બાઈક ચોરીની…
સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠાના હિંમતનગરમાં 2017થી ચાલતા સખી વેન સ્ટોપ સેન્ટર એ ક્રેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સન્માન અને જરૂરી સહાય પુરીં પડતી એક સંસ્થા છે. થોડા…