10 વર્ષની ઉજવણીમાં આતશબાજી સાથે કરાતા આકાશ થયું રંગબેરંગી મુનાભાઈએ પાંચ નવા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી ખેલૈયાઓને ગરબે ધુમાવ્યાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, તાલુકા ઙઈં મેહુલ ગોંડલિયા સહિતના લાખેણા…
navratri mahitsav
માની આરાધનાની શ્રેષ્ઠ અવસર એટલે નવરાત્રી. નવલા નોરતાની શરૂઆત થઈ ચુકી છે. આજે બીજા દિવસે એટલે કે બીજું નોરતું છે. આ નોરતામાં બ્રહ્મચારિણીનું પૂજન નું મહત્વ…
આજથી નવલા નોરતાનો આરંભ થઇ ચુક્યો છે ત્યારે ‘અબતક-રજવાડી’ અર્વાચિન રાસોત્સવના આંગણે મન મૂકીને ઝૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેવું નામ તેવું…
જીતુદાદ ગઢવી, ફરીદા મીર અને આશિફ ઝેરીયા પોતાના સુરીલા કંઠના કામણ પાથરશે તો રસપૂર્ણ સંચાલન લવલી ઠક્કર કરશે: સૌરાષ્ટ્રના નંબર-1 રાસોત્સવમાં બેસ્ટ સિંગર, મ્યુઝિસિયનના સહારે તમે…