રાત ઉગે અને દિવસ પડે તેવી રોશની અને આનંદનો જગમગાટ: દરરોજ જાણીતા ફિલ્મ કલાકારોની ઉપસ્થિતિ સતત ચોથા વર્ષો શ્રી ૨ઘુકુળ યુવા ગ્રૂપદ્વા૨ા લોહાણા સમાજ માટે નવ૨ાત્રી…
Navratri festival 2018
પોતાના સંતાનોને અવનવી વેશભૂષામાં રમતા જોઈ વાલીઓ ખુશખુશાલ સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા આયોજીત કનૈયાનંદ રાસોત્સવમાં ત્રીજા નોરતે બાળ ખેલૈયાઓ સોળે કળાએ ખિલ્યા હતા અને ઓરકેસ્ટ્રાના તાલે…
સરગમ લેડીઝ કલબ આયોજીત બહેનોના રાસોત્સવ નિહાળવા લોકો ઉમટી પડયા શહેરમાં માત્ર બહેનો માટેના ગરબા એટલે કે ગોપી રાસોત્સવમાં ત્રીજા નોરતે મહેમાનો અને દર્શકોની વિશાળ હાજરી…
કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા નવલા નોરતાનાં ત્રીજા દિવસે ખેલૈયાઓની હકડેઠઠ મેદની:…
રાજકોટ જીલ્લાના ધોરાજી માં આવેલ ખરાવડ પ્લોટ ખાતે બજરંગ ગૃપ ખાડીયા આયોજીત જય ગેલી અંબે ભૂલકાં ગરબી નવરાત્રિ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું નવરાત્રી એક ઉપાસના,…
ગરબાના સૂર તાલે ભુલકાઓથી માંડી યુવાનોનો થનગનાટ શહેરમાં નવરાત્રીમાં ચારે દિશાઓમાં રમઝટ મચી રહી છે ત્યારે નાનામૌવા પાસે ‘અબતક રજવાડી’ રાસોત્સવમાં નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓનો ઉમળકો…
લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૨૦મીએ માળા બનાવવાનું કાર્ય થશે: લીમ્કાબુકમાં રેકોર્ડ નોંધાવવા તજવીજ લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજના છાત્રો દ્વારા આગામીતા.૨૦ના રોજ માત્ર ૨૪ કલાકમા માતાજીના…
તલવાર રાસ, તાલી રાસ અને અંઠીગોનું અનેરૂ આકર્ષણ શહેરમાં અનેક જગ્યાએ પ્રાચીન ગરબીઓ થઈ રહી છે. અને તેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના રાસ રજૂ…
નવલા નોરતાનાં બીજા દિવસે ખેલૈયાઓ અપાર ઉત્સાહ સાથે દેશભકિતનાં ગીતો પર ગરબે ઝુમ્યા: ખેલૈયાઓની મેદનીથી સમીયાણો ટુંકો પડયો ડેન્યૂબ પ્રોપર્ટીસ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં નોરતાના બીજા…
સૌરાષ્ટ્રભરમાં નવરાત્રી પર્વની ઉલ્લાસભેર પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે નાના મોટા સૌ કોઈ ર્માં શકિતની આરાધના કરવા મગ્ન બન્યા છે. તસ્વીરમાં નજરે પડતી બાળાઓ પણ માથે…