Navratri festival 2018

સૌ૨ાષ્ટ્રભ૨ના અનેક પાટીદા૨ અગ્રણીઓ સાથે પ્રજવલીત દિપ સાથે પાટીદા૨ ભાઈ-બહેનો જોડાશે મા ઉમિયાના ૧૦ મંદી૨ો માંથી ધ્વજાજીનું કલબ યુવીના ગ્રાઉન્ડમાં પધ૨ામણી ૨ાજકોટના અંબીકા ટાઉનશીપમાં કલબ યુવી…

ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં ખોડલધામ વેસ્ટ ઝોનનું નામ દર્જ કરશે લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવનું પ્રતિક ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં…

સતત નાવીન્ય અને સતત શીખવાની ધગશથી સર વર્ષની સફળતા બાદ સહીયર રાસોત્સવ રાજકોટના નંબર વન ગરબા તરીકે સ્થાન મેળવી ચૂકયું છે. ખરેખર કોમ્પીટીશન રમવા માંગતા ખેલૈયાઓ…

પ્રવેશથી લઈ નાસ્તાની નિ:શુલ્ક સુવિધા: પારિવારીક અને ધાર્મિક વાતાવરણમાં અષ્ઠ સખાના કિર્તનો અને માં જગદંબાના રાસ સાથે ખેલૈયાઓ ગરબે ધૂમ્યા દ્વારકેશ ગ્રુપ દ્વારા વૈષ્ણવો માટે ૧૩માં…

નવલા નોરતા અંતિમ તબકકામાં છે. ત્યારે દેશભરમાં શકિતની ભકિતમાં લોકો લીન થયા છે. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબામાં ખેલૈયાઓ મનમુકીને ઝુમે છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ…

અવનવા ટ્રેડિશનલ કોસ્ચ્યુમ સામે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમ્યા નવલા નોરતાની ઉજવણીના ભાગ‚પે નવરાત્રીનું સાતમું નોરતુ કાલરાત્રી સપ્તમી પર સન્માનિત છે. સાતમાં નોરતામાં એવું માનવામાંવે છે કે પાર્વતીએ…

સરગમ ચિલ્ડ્રન કલબના ગરબાને બિરદાવતા મહેમાનો રાજકોટમાં યોજાતા અર્વાચીન રાસોત્સવમાં સરગમ ચિલ્ડ્રન કલબ આયોજીત કનૈયાનંદ રાસોત્સવ લોકોમાં ઘણા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળ ખેલૈયાઓ જુદાજુદા પોષાકમાં…

માતાજીના ભકતોએ સુર, રાગ, તાલ, લય અને ઢાળથી મંડળને ઉત્કૃષ્ઠ કર્યું છે અંબિકા ગરબા મંડળની સ્થાપના સવંત ૧૯૯૭ ઈ.સ.૧૯૪૧માં આસો સુદ ૧ ના થઈ છે. માતાજીના…

ચોટીલાના ટાવર ચોકમાં ગરબે રમતા ભાઈઓ અને આ ગરબી કોમી એકતાનું પ્રતીક છે.અહી સર્વે જ્ઞાતિના લોકો ગરબે રમવા અને ગરબા ગાવા માટે આવે છે. આ ઉપરાંત…

ખેલૈયાઓ શહેરીજનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા શાસ્ત્રોક્ત મુજબ વિજયાદશમીના દિવસે શશ્ત્રોની પૂજન કરવામા આવે છે ત્યારે ગીર સોમના જીલ્લા ના વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજ…