Naveen Patnaik

Amit Shah Mamata Banerjee Face To Face At Naveen Patnaiks Dining Table

જેના અન્ન ભેગા…? ભુવનેશ્વરમાં નવીન પટ્ટનાયકના નિવાસ સ્થાને કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી મનાતા અમિત શાહ અને મમતા બેનર્જીએ સાથે બેસીને ભોજન લીધું! રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી…