Natvargarh

લીંબડી નટવરગઢ ગામના સરપંચના પુત્રનું મારામારીમાં મોત

સરપંચ અને પુત્ર પર હુમલો કરતા સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો શાળામાં ઝઘડા અંગે સગીર પતિરાઇ ભાઇને ઠપકો આપતા છરી ઝીંકી સુરેન્દ્રનગર જીલ્લામાં મારામારી,…