Nature Neurology

વિશ્ર્વના ખ્યાતનામ ન્યુરો અને સ્પાઈન સર્જન બનશે રાજકોટના મહેમાન

ત્રિ-દિવસીય કોન્ફરન્સ 450 ન્યુરો સર્જનો મગજ અને મણકાની આધુનિક સારવાર પધ્ધતિ અંગે થશે ગહન ચર્ચા આજના આધુનિક યુગમાં પણ મગજ અને મણકાની વૈશ્વિક સારવાર પદ્ધતિની ભારતમાં…