NationalEmpowermentAward

સ્વિમિંગમાં અદ્ભુત સિધ્ધિઓ થકી નીતિ રાઠોડે હાંસલ કર્યો નેશનલ એમ્પાવરમેન્ટ એવોર્ડ

ડાઉન સિન્ડ્રોમ સામે હિંમતને ડાઉન ન થવા દીધી…! નીતિ રાઠોડ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયની માનસિક અસમર્થતા વિભાગમાં સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ પેરા સ્વિમર છે 2013થી…