શ્રાદ્ધપક્ષના દિવસોમાં શ્રદ્ધાળુઓ માટે નર્મદા કિનારે, માતૃગયા, પિતૃગયા તીર્થ ખાતે ખાસ આયોજનો: મહાલયમાં પિતૃઓને તર્પણ કરી મિષ્ટભોજન બનાવી તેમાંથી ગાય-કૂતરાનો ભાગ કાઢી કાગવાશ નાખી સહપરિવાર ભોજન…
national’
એક તરફ યાંત્રિકકરણથી લોકો બેરોજગાર બની રહ્યા છે તો બીજી તરફ સરકારનું માનવું છે કે તેનાથી ગ્રોથ વધશે જે નોકરીની નવી તકો ઉભી કરશે દુનિયાભરમાં ડેવલોપમેન્ટ…
ખાસ પસંદગી પામેલા વર્ગ માટે નિયમો હળવા થશે ભારત દ્વારા વિઝાના માળખામાં ફેરફાર કરી નિયમો હળવા બનાવવાની વિચારણા થઇ રહી છે. વિદેશી ઉદ્યોગકારો અને સંશોધકો માટેના…
આવકવેરા વિભાગે લોકોને આપી ચેતવણી નવીદિલ્હી નોટબંધી બાદ રોકડ વ્યવહારોનું પ્રમાણ ઓછુ થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યાં છે જેના પગલે ડિજીટલ પેમેન્ટ ઉપર ભાર મુકવામાં…
રશિયામાં સંચાલીત મહત્વની કંપની રોઝનેફટ દ્વારા જાહેર કરાયું છે કે ભારતની ખાનગી રીફાઇનરી એસ્સાર ઓઇલને ૮૩૮.૫૦ કરોડ પિયામાં ખરીદીને વિશ્ર્વના ઓઇલ ઉઘોગમાં મહત્વનો સોદો પાર પાડયો…
પાક. અર્થતંત્રને પડશે ફટકો પાકિસ્તાની ‚પિયો છેલ્લા ૯ વર્ષના તળિયે પહોંચ્યો છે. દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં મંદીની અસરના કારણે પાકિસ્તાનના ‚પિયાનું અવમૂલ્યન થયું છે. તેમાં પણ આગામી…
દેશભરના વૃઘ્ધોને આવરીને કરાયેલ સર્વેનું ચોંકાવનારું તારણ વડીલોને માન આપવું એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે પરંતુ વર્તમાનમાં રોજીંદા જીવનમાં તેની બાદબાકી થઇ હોવાનું તારણ…
ચોમાસુ આવી ગયું છે. ત્યારે કંપનીમાંથી ખાતર પૂરતા પ્રમાણમાં આવતુ નથી અને ખેડુતો ખૂબજ બહોળી સંખ્યામાં ખરીદવા માટે આવે છે અને અહી સ્ટોક ન હોવાના કારણે…
આધારના ડેટાને ઈન્ક્રીપ્ટ કરીને વધુ સુરક્ષીત કરવા માટેનો વ્યૂહ આધારકાર્ડની વિગતો લીક વાના વારંવાર બનાવો બની રહ્યાં હોવાી સરકાર આ બાબતે વધુ ગંભીર બની છે. કારણ…
અવકાશમાં ગુરુત્વાકર્ષણના મોજા સંબંધી સંશોધનમાં ભારતીય સંશોધકોનો મહત્વનો ફાળો: નવી શોધથી ખગોળીય ક્ષેત્રે અનેક વિગતો મળશે અવકાશમાં બ્લેકહોલ સંબંધે સંશોધન માટે આંતરાપ્રીય સંગઠન ‘લીગો’ દ્વારા ઘણા…