national’

સોનિયા ગાંધીના જમાઈ રોર્બટ વાડરાના સાથીદારો પર ઈડીના દરોડા રાજનૈતિક સ્ટન્ટ: રણદીપ સુરજેવાલા કોંગ્રેસના પૂર્વ પ્રેસીડેન્ટ સોનિયા ગાંધીના જમાઈના સાથી દારો ઉપર સોમવારે ઈન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા…

તેલંગણામાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો જાદુ યથાવત રહેવાનીજયારે પૂર્વોત્તર રાજયોમાં કોંગ્રેસના આખરી ગઢ મિઝોરમમાં સત્તા પરિવર્તનની સંભાવના:મઘ્યપ્રદેશરૂ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકારનેએન્ટી ઇન્કમબન્સી નડવાનો સર્વે આગામી વર્ષે…

પાકિસ્તાન તરફ વહી જતું સિંધુ નદીનું પાણી હવે ભારતના ખેડુતોને સિંચાઈ માટે ઉપયોગી બનશે કેન્દ્ર સરકારે ગુરુવારે પંજાબની રાવી નદીઉપર શાહપુર કંડી ડેમ પરીયોજનાને લીલીઝંડી આપી…

ભારતના૯૯ ટકા લોકોને શુદ્ધ હવા મળતી ન હોવાનો લેનસેટ પ્લેનેટરી હેલ્થ જનરલનો ચોંકાવનારો ખુલાસો ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે.જેને કારણે ૨૦૧૭માં…

ઇરાન સાથેના સોદાથી ભારતનો રૂપિયો અને કિંમતી હૂંડિયામણ બચશે સોનાના ઇંડા દેતી મરઘીને મારી નંખાય? ઓઇલને લઇ મોદીની કૂટનીતિકામ લાગી! ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં થતાં ઘટાડાને લઇ…

રંગીલુ રંગીલુ… રાજકોટ વિશ્વના નકશે છઠ્ઠા ક્રમે ૨૦૧૮ના જીડીપી પ્રમાણે રાજકોટ ૬.૮% જ્યારે ૨૦૩૫માં જીડીપી ૨૬.૭%  રહેવાની શક્યતાનવી દિલ્હી રંગલા રાજકોટ અને રાજકોટના રહેવાસીઓ માટે ખૂબ…

૨૦૨૨ સુધીમાંચાર લાખ કરોડ ખેતી ઉત્પાદનનું લક્ષ્ય સાધવાનો મોદી સરકારનો નિર્ધાર કૃષિ પ્રધાન ગણાતા આપણા દેશ ભારતનાં ખેડુતોનીહાલત દાયકાઓથી દયનીય રહી છે. ખેડુતોને તેમના ખેત ઉત્પાદનોનાં…

અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને વાઘા બોર્ડરે આવેલા ટ્રકમાં સફરજનના બોકસ વચ્ચે આ સોનું છુપાવવામાં આવ્યું હતુ!! દેશમા દાણચોરીથી સોનું લાવનારા દાણચોરો સમયાંતરે અવનવા કિમીયા કરતા રહે છે.…

૧૦ વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં ૧૦ ટકા અને તેલંગણામાં ૧૧.૨૦ ટકા જેટલું મતદાન ભાજપને રાજસ્થાનમાં સત્તા બચાવવાની તો તેલંગણામાં સત્તા કબ્જેકરવાની લડાઈ કોંગ્રેસ રાજસ્થાન માટે તો ટીઆરએસ…

રોજ દસ લોકોનું ખાડાને લીધે મોત સમગ્ર ભારતમાં ઘણા વિસ્તારોમાં ખાડાયુકત રસ્તાઓ આવેલા છે. આ ખાડાઓના લીધે થતાં મૃત્યુઓને લઇને સુપ્રીમે કડક વલણ અપનાવ્યું છે. ખરાબ…