national’

નવા વર્ષ પહેલા ૧૮ લાખ કર્મચારીઓને સરકારની ભેટ: પેન્શન યોજનામાં સરકારે પોતાનો ફાળો ૧૦ ટકાથી વધારી ૧૪ ટકા કર્યો કેન્દ્ર સરકારે સોમવારે નેશનલ પેન્શન સ્કીમમાં મોટા…

બ્રિટન અદાલતે માલ્યાને ભારતને સોંપવાનોઆદેશ કર્યો ભારતીય બેંકો સાથે થયેલા દગા અને દા‚ના કારોબાર સાથે સંકળાયેલા વિજય માલ્યાના પત્યાર્પણ માટે બ્રિટનની કોર્ટે મંજૂરી આપી દીધી છે.…

આઝાદીની ચળવળ વખતે લોકજાગૃતિ લાવવામાં મહત્વનો ભાગ ભજવનારા ગાંધીજીના ગુજરાતી માસિક પત્ર ‘નવજીવન’લાંબા સમયથી બંધ હતું. કોંગ્રેસે પાર્ટીમાં ‘નવસંચાર’લાવવા તેને પુન: હિન્દીમાં પ્રસિઘ્ધ કરશે સત્તાની ઓડમાં…

મિશેલ ક્રિશ્નન તથા વિજય માલ્યાના પ્રત્યાર્પણની જીત ભાજપ માટે ખુબજ મહત્વની: વિપક્ષ ઉપર હાવી થવા મોદી સરકાર પૂર્ણ‚ પથી તૈયાર આજથી શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું…

છેલ્લા બે દિવસથી ડાઉન જતા સેન્સેકસની સ્થિતિ સુધરવાની શકયતા પાંચ રાજયોમાં વિધાન સભાની ચૂંટણીની ટકાવારી મુજબ શેરબજારમાં પણ સતત ફેરફારો થઈ રહ્યાં છે. રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ,…

જી હા આવાત આમ જોઈએ તો સાચી જ છે કારણકે આજે જે પરિણામો આવી રહયા છે પાંચ રાજયોના જેમાંભાજપા જાણે ખોવાઈ ગયું હોય તેવું દર્શાઇ રહ્યું…

પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઇએસી-પીએમ) થી રાજીનામું આપ્યું છે. જાણીતાઈકોનોમિસ્ટ અને કોલમનિસ્ટ સુરજીત ભલ્લાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનીઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના પાર્ટ…

પાંચરાજયોની ચૂંટણીનાં પરિણામો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે જેમાં મધ્ય પરદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણા કોણ કોનેપછાડશે અને કોણ આગળ આવશે તેમજ દેશનીવર્તમાન સરકાર…

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ,તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ વલણ આવવાના શરૂ થઈ ગયા છે. મધ્યપ્રદેશ- રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ તેલંગાણામાં TRS (તેલંગાણા રાષ્ટ્ર સમિતી) આગળ    મિઝોરમમાં…

રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર ઉર્જિત પટેલે ગર્વનર પદ પરથી રાજીનામું આપ્યું છે. વર્ષ 2013માં તેમની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક થઈ હતી.તેમણે…