national’

પાચ રાજ્યની ચૂંટણીના નિર્ણય બાદ કોંગ્રેસ જીત પછી રાહુલ ગાંધી રાજ સ્થાનના સીએમ માટે  નિર્ણય લેશે.  આવતી કાલે રાજ્ય પાલ સાથે થયેલી મિટીગમાં કોય નિર્ણય લેવાયો…

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં મોટી એક શિલા પડતાં 9 મજૂરોનાં મોત નિપજ્યાં છે. આ દુર્ઘટના રૂદ્રપ્રયાગની પાસે કેદારનાથ હાઈવે નજીક…

કોઈપણ દેશના વિકાસ માટે લઘુમતી સમાજનો ફાળો હંમેશા અહમ રહેછે કોઈપણ દેશ માટે લઘુમતી સમાજ અને લઘુમતીમાં રહેલી જ્ઞાતીઓ ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે પાકિસ્તાનમાં ૯૮…

એનપીએમાં ઘટાડો, તરલતા જેવા મુદ્દાઓને લઈ સરકાર ૨૦૧૯ની લોકસભાની ચુંટણીપહેલા નવા ગર્વનર પાસે કામ કરાવી શકશે? ભારત સરકાર અને આરબીઆઈ વચ્ચેઘણા સમયથી ખેંચતાણ ચાલતી હતી. ત્યારે…

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (46) ડેટા પ્રાઈવસી પર જવાબ આપવામાટે મંગળવારે અમેરિકાના સંસદમાં હાજર રહ્યાં હતા. અહીં તેમનો સામનો ભારતીય મૂળનીપ્રથમ અમેરિકા મહિલા સાંસદ પ્રમિલા જયપાલ…

શું વિધાનસભાનો ભાજપનો જનાધાર લોકસભામાંબરકરાર રહેશે? આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન ગણાતી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પીછેહઠ મળી છે પરંતુ આ ચૂંટણીમાં…

આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયું હતુ. કોંગ્રેસે કમબેક કર્યું છે જ્યારે ભાજપને આ 5 રાજ્યોની ચૂંટણીમાં ભારે નુંકસાન થયું છે. રાજ્યોની…

નરેન્દ્ર મોદી : ભાજપના કાર્યકર્તાઓએ રાજ્યની ચુટણી માટે દિવસ– રાત મહેનત કરી છે. હુ તેમના આ સખત પરિશ્રમ માટે સલામ કરું છું. હાર જીત તો એક…

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નવાગવર્નર તરીકે પૂર્વ નાણા સચિવ શક્તિકાન્ત દાસની નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જીતપટેલના રાજીનામા બાદ ખાલી પડેલા આ પદ પર તેમની નિમણૂંક…