national’

ઉડ્ડયન ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ વિજય માલ્યાની આર્થિકસ્થિતિ કફોડી બની: નિતીન ગડકરી  હાલ વિજય માલ્યાના પ્રત્યાર્પણમાટે ભાજપ પક્ષને ખુબ જ મોટી જીત મળી છે ત્યારે ઘણી વખત…

ભારત અને સાઉદી અરેબિયાએગુરુવારે 2019 ના દ્વિપક્ષીય વાર્ષિકહજ કરાર પર હસ્તાક્ષર કર્યા. યુનિયન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીઅને સાઉદી અરેબિયાના હજ અને ઉમરા પ્રધાન મોહમ્મદ…

૨૦૨૦માં તુલસી જો ટ્રમ્પને ટકકર આપી શકશે તો અમેરિકન ઈતિહાસમાં પ્રથમ મૂળ ભારતીય મહિલા રાષ્ટ્રપતિ બનશેવોશિંગ્ટન અમેરિકાની પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબોર્ડ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી…

શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ ગૌમાતાને રાષ્ટ્રમાતાઘોષિત કરવા સહમતી દાખવી દેશભરમાં ગૌમાતાના નામે રાજનીતિ ચાલી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભાએ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા માટેનો પ્રસ્તાવ…

સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર સુનાવણીને લઈને CJI રંજન ગોગોઈએ કહ્યું કે ડીલ પર કોઈ શંકા નથી. વિમાનની આપણાં દેશને જરૂર છે. તેઓએ વધુમાં કહ્યું કે…

કમલથથ ને જ્યોતિરાદિત્ય માટે આભાર. તેમણે કહ્યું કે ‘આ પદ મારા માટે મીલનો પત્થર.’  મધ્ય પ્રદેશ વિધાનસભાનીચૂંટણીઓના પરિણામો (મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પરિણામો) પછી આખરે ગહન…

મધ્યપ્રદેશના આગામી મુખ્ય પ્રધાનની જાહેરાત થઈ ગઈ છે. કૉંગ્રેસ વિધાનસભ્ય પક્ષે કમલનાથને પોતાની મુખ્યમંત્રી પસંદ કરીછે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બની ગયો…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા પછી મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને પ્રચાર સમિતિના વડા જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલ રવાના  થયા આવ્યા છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીને મળ્યા…

ભારત ના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 15 ડિસેમ્બર શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની એક દિવસીય મુલાકાતે આવશેલોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્ય તિથિ 15 ડિસેમ્બરે…

રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટ કાલે નિર્ણય કરશે. 3 જજની બેન્ચ કોર્ટની દેખરેખમાં એસઆઈટી તપાસ પર સભલાવસે નિર્ણય. જણાવીએ કે 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલની કિંમત…