બે વર્ષ પહેલા ભારત સરકારે દેશમાં નોટબંધી કરી હતી અને હવે નેપાળમાં 100 રૂપિયાથી વધુની ભારતીય નોટોના ચલણ પર પ્રતિબંધ લગાવ્યો છે. નેપાળની કેબિનેટે તાત્કાલિક પ્રભાવથી…
national’
સુપ્રીમકોર્ટે રાફેલ ડીલ પર દાખલ કરવામાં આવેલી અરજીને નકારી દેતા કહ્યું છે કે, રાફેલ ડીલ વિશે કોઈ શંકા નથી. રાફેલની ગુણવત્તાવિશે પણ કોઈ સવાલ નથી. અમે…
દર વર્ષે દિલ્લીમાં નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા દ્વારાફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઇન્ડિયા ગેટ પાસે આજથી આ ફૂડફેસ્ટીવલ ચાલુ…
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગરીબી રેખા હેઠળના વડીલોને સહાય પૂરી પાડવા માટે વરિષ્ઠ નાગરિકો માટે પેન્શનની રકમ વધારવાની અને દરેક જીલ્લામાં ઓછામાં ઓછા એક વૃદ્ધાવસ્થાના ઘરની સ્થાપના…
નિર્માતા-દિગ્દર્શકબ્રિજેન્દ્ર પાલસિંહને ફિલ્મ અને ટેલિવીઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ) નાનવા પ્રમુખ પદે વરણી થઈ. પ્રખ્યાત ટીવી સિરીઝ ‘સીઆઈડી’ ના નિર્માતા-દિગ્દર્શક તરીકે જાણીતા શ્રી સિંઘ, હાલમાં એફટીઆઈઆઈ…
હવે ‘બાજપાઈ’નો સિકકો રણકશે! સ્વ. અટલજીને ચિરકાળ સુધી યાદ રાખવા મોદી સરકાર તથા વિવિધ રાજયોની ભાજપ સરકારનું આયોજન દેશની આઝાદી માટે અહિંસાના હથિયારથી અંગ્રેજોને પછાડનારા મહાત્મા…
આ બેઠકમાં ચાર રાજયોની ચૂંટણીમાં મળેલી ભાજપને પછડાટનું વિશ્લેષણ આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવામાં આવશે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમી ફાઈનલ સમાનપાંચ રાજયોની ચૂંટણીમાં…
અસુરક્ષિત ખનન પ્રક્રિયાને લઈ અગાઉ પણ ૨૦૧૨માં ૧૫ સગીરો કોલસાનીખાણમાં ફસાયા હતા મેઘાલયના પૂર્વ જૈતિયા જિલ્લામાં ગેરકાયદેસર રીતે કોલસાની ખાણમાં ખનન દરમિયાન ૧૩ મજુરોના મોત થયાની…
મોદી સરકારે વર્ષ 2014-15 દરમિયાન ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને અન્ય મીડિયા મારફતે જાહેરાત પર 5,200 કરોડની ખર્ચ્યા છે. માહિતી અને પ્રસારણ પ્રધાનરાજ્યવર્ધન સિંહ રાઠોડને લોકસભામાં એક પ્રશ્નના…
રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ખેંચતાણ ચાલુ રહેતા, જયારે છત્તીસગઢમાં એક કરતા વધારે દાવેદાર હોય કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રી પદ માટે સર્વસંમતિ નકકી કરી શકયું…